SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અશરણ ભાવના વળી મેં આરંભ-સમારંભનો સર્વથા ત્યાગ કરેલ હોઈ બીજા જીવોનો પણ નાથ બન્યો છું. ત્રસ-સ્થાવર તમામ જીવોની રક્ષા કરનાર છું. હું ચિત્તનો પરમ આનંદ અનુભવું છું. મેં સાધુતા સ્વીકારી એટલે મને કામધેનુ મળી ગઈ. નંદનવન મળી ગયું. આ મારી સનાથતા છે. મનવચન કાયાથી સંયમનું પાલન કરું છું માટે સ્વ-પરનો નાથ છું... અને હે રાજન્ ! સ્વ-પરનો નાથ તે જ जने छेडे... ૫૪ ★ रे धर्म शत्रुओोनो नाश करवा तत्पर होय. * ઈન્દ્રિય વિજય કરવા પ્રયત્નશીલ હોય * મનોજય કરવા પ્રતિક્ષણ જાગૃત હોય છે * ધોર વીર અને ઉગ્ર તપ કરે છે * મહાવ્રતોનું દૃઢતા પૂર્વક પાલન કરે છે અનાથિ મુનિમાં આ પાંચેય વાતો હતી એટલે તે ‘નાથ’ હતા. શ્રેણીકમાં આ પાંચમાંથી એકેય વાત ન હતી માટે જ મુનિએ તેમને ‘અનાથ’ કહ્યા હતા. तुरगरथेभनरावृतिकलितं दधतं बलमस्खलितम् । हरति यमो नरपतिमपि दीनं मैनिक इव लघु मीनम् विनय ! विधीयतां रे श्री जिनधर्म : शरणम् ॥ २ ॥ प्रविशति वज्रमये यदि सदने तृणमथघटयति वदने । तदपि न मुञ्चति हत समवर्ती निर्दय पौरुष नर्ती विनय ! विधीयतां रे श्री जिनधर्मः शरणम् ॥३॥ विद्यामंत्र महौषधिसेवां सृजतु वशीकृत देवाम् । रसतु रसायनमुपचयकरणं तदपि न मुञ्चति मरणम् विनय ! विधीयतां रे श्री जिनधर्म : शरणम् ॥ ४ ॥ वपुषि चिरं निरुणद्धि समीरं पतति जलधिपर तीरम् । शिरसि गिरेरधिरोहति तरसा तदपि स जीर्यति जरसा विनय ! विधीयतां रे श्री जिनधर्म : शरणम् ॥ ५ ॥ सृजतिमसित शिरोरूहललितं मनुजशिरः सित पलितम् को विदधानां भूधनमरसं प्रभवति रोद्धुं जरसम् विनय ! विधीयतां रे श्री जिनधर्म : शरणम् ॥६॥
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy