SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૩ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ આવા આત્માના જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગુણો એ જ પોતાના છે. બાકી બધું જ અન્ય છે એવો વિચાર કરી તારો આત્મા દુઃખી ન બને એવો પ્રયત્ન તું કર. આત્માના દુઃખોનો વિચાર કર. અત્યાર સુધીમાં તમે ડૉક્ટર પાસે તનના રોગ માટે રડ્યા, મિત્ર પાસે મનના રોગ માટે રડ્યા પણ ગુરૂ પાસે આત્માના દુઃખો માટે કેટલું રડ્યા? માટે આત્માથી અન્ય પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ઘટાડતા જાઓ જ્યારે તમારા પુણ્યનો ઉદય કાળ જાગતો હોય ત્યારે પદાર્થો વિપુલ પ્રમાણમાં મળતા હોય છે. એ વખતે પદાર્થો પ્રત્યે આકર્ષણ થતું હોય છે. ગમે તેમ કરીને એ આકર્ષણ તો છોડવું જ રહ્યું કેમકે આકર્ષણથી જ પાપોદય શરૂ થાય છે. પદાથોં મળે છે પુરયોદયથી પણ ગમે છે પાપોદયથી માટે એ પદાર્થો પ્રત્યે જરા પણ રૂચિ નહિ, આકર્ષણ નહિ. આ પદાર્થો ઈચ્છવા જોગ તો નથી જ એવું સદાય ચિંતન કરવું અને તો જ પાપોદયથી મળેલ દુઃખ અને કષ્ટ સહન કરવાની શક્તિ પણ આપોઆપ મળી જશે. માટે આત્મહિતનો સાચો પુરૂષાર્થ તો એ છે કે પુદ્ગલો પ્રત્યે આકર્ષણ ઘટાડવું, મન-વચન-કાયાથી આસક્તિ તોડવી પડશે. બસ જલ્દી લ્હી અન્યત્વને સમજીને આત્મકલ્યાણ સાધો એજ.... વી કાલીઘણા કિસ કામની અગર ઉસમેં પાની નહિ વો સમાજ કિસ કામકા અગર ઉરમેં શાની નહિ विनय ! निभालय निज भवनम्, તકુ-ઘન-સુત-અન-સ્વાનાવિષ, किं निजमिह कुगते रवनम् ॥१॥ विनय, येन सहा श्रयसेऽतिविमोहा-दिदमह मित्य विभेदम् । तदपि शरीरं नियतमधीरं त्यजति भवन्तं धृतखेदम् ॥२॥ जन्मनि जन्मनि विविध परिग्रहमुपचिनुषे च कुटुम्बम् तेषु भवन्तं परभव गमने नानुसरति कृशमपि शुम्बम् ॥३॥ त्यजममता परिताप निदानं परपरिचय परिणामम् । भज निःसंगतया विशदीकृतमनुभवसुखरसमभिरामम् ॥ ४॥
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy