________________
પ્રશ્નોત્તરી
૩૮
વ્યંતર દેવોના પર ભેદો = ૨૬ પર્યાપ્તા + ર૬ અપર્યાપ્તા
જ્યોતિષી દેવોના ૨૦ ભેદો = ૧૦પર્યાપ્તા + ૧૦ અપર્યાપ્તા વૈમાનિક દેવોના ૭૬ ભેદો = ૩૮ પર્યાપ્તા + ૩૮ અપર્યાપ્તા એમ કુલ ૫૦+ પર + ૨૦ + ૬ = ૧૯૮ ભેદો થાય છે. પ્રશ્ન ૨૧૫. જીવોનાં પાંચસો ત્રેસઠ (પ૬૩) ભેદો ક્યા ક્યા થાય છે? ઉત્તરઃ જીવોનાં પાંચસો ત્રેસઠ (પ૬૩) ભેદો નીચે પ્રમાણે છે:
સ્થાવર જીવોના (એકેન્દ્રિયના) ૨૨ ભેદ વિકલેન્દ્રિય જીવોના
૬ ભેદ પંચેન્દ્રિય તિર્યંચ જીવોના ૨૦ ભેદ સાત નારકીના જીવોના
૧૪ ભેદ મનુષ્યોના
૩૦૩ ભેદ દેવલોકમાં રહેતા દેવોના ૧૯૮ ભેદ
કુલ પ૬૩ ભેદ પ્રશ્ન ૨૧૬. આ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં અપર્યાપ્તા જીવોનાં કેટલા ભેદો થાય છે? ઉત્તરઃ આ પાંચસ ત્રેસઠ (૫૬૩) જીવભેદોમાં કુલ (૩૩૨) ત્રણસો બત્રીસ અપર્યાપ્તા જીવોના ભેદો હોય છે તે આ પ્રમાણે
સ્થાવર જીવોના ૧૧ ભેદ વિકસેન્દ્રિયના ૩ ભેદ તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦ ભેદ, નારકીના ૭ ભેદ મનુષ્યના ૨૦૨ ભેદ તથા દેવતાના ૯૯ ભેદ
એમ કુલ = ૩૩૨ ભેદ પ્રશ્ન ૨૧૭. ચિંસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં પર્યાપ્તા જીવોના કેટલા ભેદો હોય છે? ક્યા ક્યા?