________________
૫૩
લધુસંગ્રહણી
સમુદ્રમાં ભળે છે. મૂળમાં વિસ્તાર ૬ યોજન, છેડે વિસ્તાર ૬રા યોજન હોય
પ્રશ્ન ૩૭૫. સિંધુ નદીમાં ઘટિત દ્વારા ક્યા ક્યા છે? ઉત્તર : સિંધુ નદીમાં ઘટિત દ્વારા આ પ્રમાણે - પશ્ચિમ પદ્મદ્રહમાંથી નીકળે છે. પશ્ચિમ ભારતમાં વહે છે. ૧૪૦૦૦ નદીઓનાં પરિવારવાળી દક્ષિણ તરફ લવણ સમુદ્રમાં ભળે છે. મૂળમાં વિસ્તાર દા યોજન, છેડે વિસ્તાર ૬રા યોજન હોય છે. પ્રશ્ન ૩૭૬, રક્તા નદીમાં ઘટિત દ્વારા ક્યા ક્યા છે? ઉત્તર : રક્તા નદીમાં ઘટિત દ્વારા આ પ્રમાણે :- પૂર્વ ઐરવતમાં વહે છે. પૂર્વ પુંડરીક દ્રહમાંથી નીકળે છે. ૧૪૦૦૦ નદીઓનાં પરિવારવાળી ઉત્તર તરફ લવણ સમુદ્રમાં ભળે. મૂળમાંવિસ્તારદાયોજન, છેડેવિસ્તાર૬રાયોજન હોય
છે.
પ્રશ્ન ૩૭૭. રક્તવતી નદીના ઘટિત દ્વારો ક્યા છે? ઉત્તર: રક્તવતી નદીના ઘટિત દ્વારા આ પ્રમાણે :- પશ્ચિમ પુંડરીક દ્રહમાંથી નીકળી પશ્ચિમ ઐરાવતમાં વહે છે. ૧૪૦૦૦ નદીઓનાં પરિવારવાળી ઉત્તર તરફ લવણ સમુદ્રમાં ભળે. મૂળમાં વિસ્તાર ૬ યોજન, છેડે વિસ્તાર ૬રા યોજન હોય છે. પ્રશ્ન ૩૭૮. રોહીતા નદીમાં ઘટિત દ્વારા ક્યા છે? ઉત્તરઃ રોહીતા નદીમાં ઘટિત દ્વારો આ પ્રમાણે :- દક્ષિણ મહાપામાંથી નીકળે છે. પૂર્વમાં હિમવંત ક્ષેત્રમાં વહે છે. ૨૮૦૦૦નદીઓનાં પરિવારવાળી છે. પૂર્વ તરફથી લવણ સમુદ્રમાં ભળે છે. મૂળમાં વિસ્તાર ૧૨ા યોજના, છેડે વિસ્તાર ૧૨૫ યોજન હોય છે. પ્રશ્ન ૩૭૯, રોહીતાંશા નદીને વિષે ઘટિત દ્વારા ક્યા છે? ઉત્તર રોહતાશા નદીને વિષે ઘટિત દ્વારા આ પ્રમાણે :-ઉત્તર પદ્મમાંથી નીકળે છે. પશ્ચિમ હિમવંતમાં વહે છે. ૨૮૦૦૦નદીઓનાં પરિવારવાળી છે. પશ્ચિમ તરફ લવણ સમુદ્રમાં ભળે છે. મૂળમાં ૧રા યોજન વિસ્તાર અને છેડે ૧૨૫