________________
પ્રશ્નોતરી
४०
તરફ વહે છે? ઉત્તરઃ આ ક્ષેત્રમાં બે નદીઓ ચૌદ ચૌદ હજાર નદીઓનાં પરીવારવાળી પૂર્વ દિશા તરફ ગંગા અને પશ્ચિમ દિશા તરફ સિન્ધ વહેતી વહેતી દક્ષિણમાં લવણસમુદ્રને મળે છે. પ્રશ્ન ૨૯૧. આ ભરતક્ષેત્રમાં ત્રણ ખંડમાંના વચલા ખંડની રાજધાની નગરી વગેરે ક્યાં હોય છે? ઉત્તરઃ રાજધાની અયોધ્યાનગરી દક્ષિણ તરફના ત્રણ ખંડ છે તેમાં વચલાખંડમાં
પ્રશ્ન ૨૨. અયોધ્યા નગરીનું માપ કેટલું હોય છે? ઉત્તરઃ અયોધ્યાનગરી ૧૨ યોજન લાંબી પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ યોજના પહોળી છે. ૧૨૦૦ ધનુષ ઉચો અને ૮૦૦ ધનુષ પહોળો કોટ હોય છે. પ્રશ્ન ર૯૩. આ ક્ષેત્રના કેટલા કેટલા ભાગ શેનાથી થાય છે?
ઉત્તરઃ આ ભરતક્ષેત્રના મધ્યમાંવૈતાઢયપર્વત આવવાથી ઉત્તર દક્ષિણ બે ભાગ - પડે છે. અને બંને બાજુ તરફ બે નદીઓ આવેલી હોવાથી ત્રણ ત્રણ ભાગ પડે
છે. આ રીતે છ ખંડ થાય છે. પ્રશ્ર ૨૯૪. આ ક્ષેત્રની ચારે દિશા આશ્રયી લંબાઈ વગેરે કેટલી હોય? ઉત્તરઃ આ ક્ષેત્ર ઉત્તર-દક્ષિણ પર૬ યોજના ૬ કલા (એક ખંડ પ્રમાણ) અને પૂર્વ-પશ્ચિમ ૧૪૪૧ યોજન પ કલા લાંબું છે. પ્રશ્ન ૨૯૫. ગંગા-સિંધુ નદીની વચમાં શું આવેલ છે? ઉત્તરઃ ગંગા અને સિંધુ નદીની વચમાં એક ઋષભ ફૂટ આવેલો છે. પ્રશ્ન ૨૯૬. ઋષભ ફૂટની લંબાઈ વગેરે કેટલી હોય છે? ઉત્તર: 28ષભ ફૂટ ૮ યોજન ઉંચો, મૂળમાં ૧૨ યોજના અને ઉપર ૪ યોજન વિસ્તારવાળો હોય છે. પ્રશ્ન ર૯૭. ઋષભ ફૂટ ઉપર શું હોય છે? તે કેટલા માપવાળો હોય છે? ઉત્તર : ઋષભ ફૂટ ઉપર એક પ્રાસાદ છે જે ૧ ગાઉ લાંબો, વા ગાઉ પહોળો અને ગા ગાલ ઉચો હોય છે.