________________
પ્રશ્નોતરી
કલા ઉત્તર દક્ષિણ પહોળો(આઠ ખંડ પ્રમાણ) અને પૂર્વ-પશ્ચિમ ૫૩૯૩૧ યોજન ૬ કલા પહોળો છે. પ્રશ્ન ૧૭૫.આ પર્વતમાં શું આવેલું છે? અને ત્યા કઈ દેવી હોય છે? ઉત્તરઃ આ પર્વત ઉપર મહાપ દ્રહ છે તે ૨૦૦૦ યોજન લાંબુ. ૧૦૦૦ યોજન પહોળું અને ૧૦યોજન ફંડ હોય છે અને હી દેવી અત્રે હોય છે. પ્રશ્ન ૧૭૬. એ પર્વત ઉપર કૂટ કેટલા છે? અને તે કૂટો ઉપર શું હોય છે? ઉત્તરઃ આ પર્વત ઉપર ૯ ફૂટો આવેલા છે. એક ફૂટ ઉપર જિનચૈત્ય છે. બાકીના કૂટો ઉપર પ્રાસાદો આવેલા છે. પ્રશ્ન ૧૭૭.આ પર્વત શેનાથી યુકત હોય છે? ઉત્તરઃ આ માહિમવંત પર્વત વન તથા વેદિકા થી યુક્ત હોય છે.
રૂફિસ પર્વતનું વર્ણન: પ્રશ્ન ૧૭૮. આ પર્વત ક્યાં આવેલો છે? તેનો વર્ણ કેવો છે? ઉત્તરઃ રૂફિમ પર્વત રમ્યકક્ષેત્રની ઉત્તર દિશા બાજુ આવેલો છે તે રૂપાના વર્ણવાળો છે. પ્રશ્ન ૧૭૯. રૂકિમ પર્વત ઉપર શું આવેલ છે? ઉત્તરઃ એક દ્રહ આવેલો છે તેનું નામ મહાપ હોય છે. પ્રશ્ન ૧૮૦. આ પર્વત ઉપર કઈ દેવી હોય છે? ઉત્તરઃ રૂફિમ પર્વત ઉપર બુદ્ધિદેવી હોય છે. પ્રશ્ન ૧૮૧. રૂમિ પર્વત ઉપર કૂટ કેટલા છે? તેના ઉપર શું આવેલ છે? ઉત્તરઃ રૂમિ પર્વત ઉપર નવ ફૂટો છે એક ફૂટ ઉપર જિનચૈત્ય તથા આઠ કૂટો ઉપર પ્રાસાદ આવેલ છે. પ્રશ્ન ૧૮૨ રૂમિ પર્વત ઉપરનું બાકીનું વર્ણન કોના જેવું જાણવું? ઉત્તર કિમ પર્વત ઉપર જે કાંઈ વસ્તુઓ છે તે તથા તે પર્વત વગેરેનું માપ મહાહિમવંત પર્વતની જેમ જાણવું
હિમવંત શોત્રનું વર્ણન - પ્રશ્ન ૧૮૩. હિમવંતક્ષેત્ર ક્યાં આવેલું છે?તથા તે ક્યા ભાવવાનું હોય છે? ઉત્તરઃ હિમવંતક્ષેત્ર માહિમવંત પર્વતની દક્ષિણ દિશાએ છે. તથા તે