________________
પ્રશ્નોતરી
દેવકુરૂ
શું જ ૦ ૦
| »
કુર તરફનું
યોજન
૧૧૫૯૨. ભદ્રશાલવન - ૨૫૦ ૦ મેરૂ પર્વત
૧OOO૦ ૦ ઉત્તરકુરુ
૧૧૫૯૨ ટોટલ
૩૩૬૮૪ ૪ (૬૪ ખંડ પ્રમાણે થાય છે. નિષધ પર્વતનું વર્ણન પ્રશ્ન ૧૪૭. નિષધ પર્વત મહાવિદેહ ક્ષેત્રથી કયાં આવેલ છે?ક્યા વર્ણનો છે? ઉત્તરઃ નિષધ પર્વત મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણે આવેલો છે. તે રક્ત (લાલ) સુવર્ણ જેવો છે. પ્રશ્ન ૧૪૮. આ પર્વતની ઉચાઈ,લંબાઈ આદિ કેટલી છે? ઉત્તરઃ આ પર્વત ૪૦૦યોજન ઉચો છે. ઉત્તર-દક્ષિણ ૧૬૮૪ર યોજન ૨ કલા લાંબો અને પૂર્વ-પશ્ચિમ૯૪૧૫૬ યોજન લાંબો હોય છે. ઉત્તર-દક્ષિણ બત્રીશ ખંડ પ્રમાણે હોય છે. . પ્રશ્ન ૧૪૯. આ પર્વત ઉપર શું આવેલ છે.? ઉત્તરઃ આ પર્વત ઉપર ૪૦૦૦ યોજન લાંબુ ૨૦૦૭યોજન પહોળું અને ૧૦ યોજન ઉડુ તિર્ગિચ્છ નામનું દ્રહ આવેલું છે. પ્રશ્ન૧૫૦તિગિંચ્છદ્રહશેનાથી યુકત હોય છે તથા તેના ઉપર કઈ દેવી હોય છે.? ઉત્તર : તિગિંચ્છ દ્રહ વન તથા વેદિકાથી સહિત હોય છે.તેની ઘી દેવી છે. પ્રશ્ન ૧૫૧. આ પર્વત ઉપર કૂટો કેટલા છે? તેના ઉપર શું શું હોય છે? ઉત્તરઃ આ પર્વત ઉપર નવ કૂટો હોય છે. એક ફૂટ ઉપર જિનચૈત્ય હોય છે. બાકીના ૮ ફૂટો ઉપર પ્રાસાદો છે. પ્રશ્ન ૧૫ર. આ કૂટો કેટલા ઉચા હોય છે? ઉત્તરઃ આ નવેય કૂટો પ00 યોજન ઉચા હોય છે. પ્રશ્ન ૧૫૩. નિષધ પર્વત શેનાથી યુક્ત હોય છે? * ઉત્તરઃ આ નિષઘ પર્વત વન તથા વેદિકા સહિત હોય છે.