________________
૧૧
લધુસંગ્રહણી
૪ કચ્છાવતી અશિષ્ટાવતી ૨૦ પદ્માવતી વિજયપુરી ૫ આવર્ત ખડુગી ૨૧ શંખ અપરાજીતા ૬ મંગલાવર્ત મંજુષા (૨૨ કુમુદ અપરા ૭ પુષ્કલાવર્ત ઔષધીપુરી ર૩ નલિની અશોક ૮ પુષ્કલાવતી પુંડરીકાણી ૨૪ નલીનાવતી વિતશોક ૯ વત્સ સુષમા ૨૫ વમ વિજયા ૧૦ સુવ કુંડલા ૨૬ સુવપ્ર વૈજયંતી ૧૧ મહાવત્સ અપરાજીતા ૨૭ મહાવપ્રક જયંતી ૧૨ વસાવતી પ્રભંકરા - ૨૮ વપ્રાવતી અપરાજીતા ૧૩ રમ્ય અકાવતી' ૨૯ વલ્થ ચંદ્રપુરી ૧૪ રમ્યફ પદ્માવતી ૩૦ સુવલ્લુ ખગપુરી ૧૫ રમણીક શુભા ૩૧ ગંધીલ અવંધ્યા ૧૬ મંગલાવતી રતસંચયા ૩ર ગંધીલાવતી અયોધ્યા પ્રશ્ર ૭૪. મેરૂપર્વતની દક્ષિણે શું આવેલ છે? અને તે કેટલા યોજને છે? ઉત્તરઃ મેરૂપર્વતની દક્ષિણે ભદ્રશાલવન આવેલ છે તે ૨૫૦થોજને છે. પ્રશ્ર૭૫. ભદ્રશાલવનના છેડે શું આવેલ છે? તે ક્યા આકારે છે? અને ઉંચાઈનું માપ કેટલું છે? ઉત્તરઃ ભદ્રશાલવનના છેડે પૂર્વ-પશ્ચિમ મધ્યમાં બે ગજદંતગિરિઓ આવેલ છે તે ઘટીને પહોળાઈમાં તરવારની ધાર જેવા છે. ઉચાઈમાં ૫૦૦યોજનનાં હોય
છે.
પ્રશ્ન ૭૬. ક્યા પર્વતમાંથી બંને પર્વતો નીકળેલા છે? અને તેઓનું પરસ્પર અંતર, ઉચાઈ, પહોળાઈ વગેરે કેટલું છે? ઉત્તરઃનિષધ પર્વતમાંથી આ બંને પર્વતોનીકળેલા છે. જેજગ્યાએથીતે નીકળ્યા તે સ્થાને બંનેનું પ૩૦૦૦યોજનનું અતર છે. તે સ્થાને ૪૦૦યોજન ઉચા તથા પૂર્વ-પશ્ચિમ ૫૦૦ યોજન પહોળાઈવાળા છે. પ્રશ્ન ૭૭. બે ગજદંતગિરિના છેડા ભેગા થાય ત્યારે તેઓની ઉંચાઈ તથા નિષધ પર્વતથી આંતરૂં કેટલું હોય છે?