________________
જીવવિચાર
દાણા જેટલું કરવામાં આવે તો પણ તે લાખયોજન જેવા જંબૂદ્વિપમાં સમાતા નથી તેટલા હોય છે.
ઈગાલ જાલ મુમ્મર ઉક્કાસણિ કણગ વિજજુમાઈઆ
અગણિ જિયાણં ભેયા નાયવા નિણિ બુદ્ધિએll ભાવાર્થ:- અંગારા,જવાળા,અગ્નિના કણીયા, ઉલ્કાપાત,વિજળી આદિ અગ્નિકાય જીવોના ભેદો નિપુણ બુધ્ધિથી જાણવા યોગ્ય છે. પ્રશ્ન ૫૪. અગ્નિકાય જીવો કેટલા પ્રકારે છે?ક્યા ક્યા? ઉત્તર : અગ્નિકાયના જીવો અનેક પ્રકારનાં છે.તે આ પ્રમાણે અંગારરૂપે, જવાળારૂપે,કણિયારૂપે,ઉલ્કાપાત,આકાશમાંથી પડતાં કણિયારૂપે, વિજળી અને શુદ્ધ અગ્નિરૂપે વગેરે અનેક પ્રકારનાં કહેલા છે. પ્રશ્ન પપ,અગ્નિકાયજીવો કેટલા પ્રકારનાં છે.?ક્યા ક્યા? ઉત્તરઃ અગ્નિકાય જીવો બે પ્રકારનાં છે. (૧) સૂક્ષ્મ અગ્નિકાય.(૨) બાદર અગ્નિકાય. પ્રશ્ન પર.સૂક્ષ્મ અગ્નિકાય જીવો કેટલા પ્રકારનાં છે.?ક્યા ક્યા? ઉત્તર સૂક્ષ્મ અગ્નિકાય જીવો બે પ્રકારનાં છે. (૧) અપર્યાપ્તાસૂક્ષ્મ અગ્નિકાય, (૨)પયૉપ્તા સૂક્ષ્મ અગ્નિકાય પ્રશ્ન પ૭. બાદર અગ્નિકાયનાં જીવો કેટલા પ્રકારનાં છે ? ક્યા ક્યા? ઉત્તરઃ બાદર અગ્નિકાય જીવોના બે પ્રકાર છે. (૧) અપર્યાપ્તા બાદર અગ્નિકાયનાં જીવો (૨) પર્યાપ્તા બાદર અગ્નિકાયનાં જીવો. પ્રશ્ન ૫૮.બાદર પયૉપ્તા અગ્નિકાયનાં જીવ ચમૅચક્ષુથી કેટલા ભેગા થાય તો દેખી શકાય છે. ઉત્તર બાદર પર્યાપ્તા અગ્નિકાયના જીવો અસંખ્યાતા ભેગા થાય ત્યારે ચમૅચક્ષુથી જોઈ શકાય છે. બાકી દેખી શકાતા નથી. પ્રશ્ન ૫૯. એક બાદર પર્યાપ્તા અગ્નિકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા અગ્નિકાય જીવો કેટલા છે? ઉત્તર :એક બાદર પર્યાપ્તા અગ્નિકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા અગ્નિકાય