SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્નોત્તરી ૧૦૧ (૭) અવ્યાબાધ (૮) મરૂન (૯) અરિષ્ટ. કિલ્બિપિયા - ૩ (૧) ૧લા કિલ્બિષિયા ૧લા બીજા દેવલોક નીચે (૨)બીજા કિલ્બિષિયા ત્રીજા દેવલોક નીચે (૩) ત્રીજા કિલ્બિપિયા છઠ્ઠા દેવલોક નીચે કિલ્બિપિયા એટલે ચંડાલ જાતિનાં દેવો. રૈવેયક -૯ . (૧) સુદર્શન (૨) સુપ્રતિબદ્ધ (૩) મનોરમ (૪) સર્વતોભદ્ર (૫) સુવિશાસ (૬) સુમનસ (૭) સૌમનસ (2) પ્રીયંકર (૯) નંદીકર. અનુત્તર - ૫ (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત (૫) સર્વાર્થ સિધ્ધ
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy