________________
૧૦૦
જીવવિચાર
દેવલોકના નામ:
ભવનપતિ - ૧૦ (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિદ્યુતકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશિકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર. પરમાધામી-૧૫ (૧)અંબ (૨) અંબરીષ (૩) શ્યામ (૪) શબસ (૫) રૂદ્ર (૬) ઉપ% (૭)કાળ (૮) મહાકાળ (૯) અસીપમ (૧૦) વન (૧૧) કુંભી (૧૨) વાલુકા (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાઘોસ. બંતર - ૮ (૧) પીશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિપરૂપ (૭) મહોરગ (૮) ગધર્વ. વાણવ્યંતર -૮ (૧) અણપની (૨) પણની (૩) ઇસિવાદી (૪) ભૂતવાદી (૫) કંદિત (૬) મહાકદિત (૭) કોહંડ (૮) પતંગ. તિર્યગજુંભક - ૧૦ (૧) અન્નભગા (૨) પાનભગા (૩) વસ્ત્રજંગા (૪) ઘરભેગા (લેણ) (૫) પુખર્જુભગા (૬) કુળજુંભગા () પુષ્પફળજુંભગા (૮) શયનર્જુભગા (૯) વિઘાર્જુભગા (૧૦) અવિયત જૈભગા , જયોતિષી - ૫ + પ સ્થિર - ચર (૧) સૂર્ય (૨) ચંદ્ર (3) ગ્રહ (૪) નક્ષત્ર (૫) તારા. વૈમાનિક - ૧૨ (૧) સધર્મ(૨) ઈશાન (૩) સનતકુમાર (૪) મહેન્દ્ર (૫)બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસ્ત્રાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અત્યુત. લોક્રાંતિક - ૯ . (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વર્જિ (૪) અરૂણ (૫) ગઈતોય (૬) તુષિત