________________
મહારાજે બાંધ્યા. બહાર જઈ આમ બોલો છો. વેપારમાં બજારમાં પૈસાની ભીડ હોય. તેમાં ધર્મ કરવો હોય તો? ભીડ વખતે ત્યાં ટકી રહે તે બહાદુરી છે. બહાર નીકળી બોલે કે મહારાજે સજ્જડ બાંધ્યા. તમે કેદી મહારાજ જેલર બનનારા. એમ ન હોય તો શા ઉપર બોલો છો ? આપણા પરિણામો કયા આવે છે? આ પાપ આવ્યા કરતું હતું. મહાપુરૂષ તે પાપથી મને બચાવ્યો. એ બુધ્ધિ ક્યારે આવી ? મહાપુરૂષે કાયરપણું છોડાવી મને મજબૂત રાખ્યો. ચાહે ધર્મિષ્ઠો મધ્યમ દરજ્જાના મનમાં આ બુધ્ધિ ક્યારે આવે છે? નિયમ વ્રત પચ્ચકખાણ પ્રતિજ્ઞા બંધનરૂપ ભાસી તેની શી દશા !
આત્માની સ્થિતિ કેવી છે તેની વિચારણા.
પાપની પ્રવૃત્તિ છૂટી રખાવનાર આપણો હિતૈષી હૈયાત છે ત્યાં આ દશામાં આપણે કઈ સ્થિતિએ છીએ, તે સમજો. આપણે સંવરને સંકડામણ ગણી છે, બદ્ધર નથી ગયું. પ્રતિજ્ઞારૂપી સંવરને હજું બશ્વર ગણવા તૈયાર નથી. પ્રતિજ્ઞાને સંકડામણ સમજે છે ત્યાં સુધી આ જીવ સમજયો શું? કહો કાંઈ નહીં. પહેલવહેલા એક ગામડામાં સરકારી નિશાળના પાયા ખોદાય છે. ચોકીદારોની સભા એકઠી થઇ છે. કેમ? સરકાર તરફથી જુલમ થાય છે. સરકાર નિશાળ ખોલે છે. આપણા છોકરાં નિશાળમાં નીતિ શીખવાના, એથી ચોરી થવાની નહિ, તેથી ચોકીની જરૂર નહિ રહે. આપણું શું થશે ? સરકાર આપણા પેટ પર પાટુ મારે છે. કહો- જે નિશાળને પેટ પર પાટું સમજે તેને રસ્તે શી રીતે લાવવો? પાપનો બચાવ થાય તેવા બષ્ઠરને ભારરૂપ સમજે. તે બાણાવળી થઈ શકે નહિ, બાણોની શ્રેણિથી બચી શકે નહિ. સંવર આત્માનું બખ્તર છે. પાપથી બચાવનાર છે. ચાહે જો પ્રસંગ આવે તો પણ મારે પ્રતિજ્ઞા નથી કરવી, એ જગોપર બીજે ક્યાંક પ્રતિજ્ઞા કરતી વખતે અડચણ નથી લાગતી, પણ સુખથી નિર્વાહ થશે એમ માનો છો. એટલે તમારે પ્રતિજ્ઞા કરવી છે પણ પાપ હઠાવવા નથી કરવી. અડચણ વાંધો મુશ્કેલી ન આવે તે પરિણામ શું કાર્ય કરે ?
નિશ્ચિત સ્થાને જન્મ લેવામાં કરણ ક્યું?
કુદરતે જન્મ લેવાનું તમારા હાથમાં નથી આપ્યું. જો મરજી માફક જન્મ લેવાનું આપ્યું હોત તો જન્મ ક્યાં લેવો એ વિચારમાં કંઇ લાંબો કાળ નિર્ગમન થઈ જતું. પ્રતિજ્ઞા કરતાં આટલા વિચાર કરો છો તો જન્મ લેવા કેટલો વિચાર કરત?
કેટલીક વખત ઘરના દલાલ એવા હોય છે કે પછી આપણી મરજી હોય કે ન હોય પણ સોદો કરી આવે. તેમ કર્મ સોદો લગાડી દે છે. નથી મા-બાપે આપણને પસંદ કર્યા.
e
ri
Hી પાસFlight El
tig
B એ.