SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આગમોદ્ધારકની અમૃત દેશના ૨૫ આનંદ ઝરણાં સંવત ૧૯૮૮ના બાવીસ વ્યાખ્યાનો. ૨૬ શ્રી આચારાંગ સૂત્ર.(ભા.૧) અધ્યાય ૪ ઉપરના ૧ થી ૨૦ વ્યાખ્યાન. (૨૧ થી ૫૧ ઢંઢેરો નામના પુસ્તકમાં છે.) ૨૭ આનંદ સુધા સિંધુ ૧લું પ્રવચન કર્મબંધનો ફેરો' ઉપર. ૨૮ આરાધના માર્ગ ૨૦૦૬ - સુરત. ૨૯ આગમધરસૂરિ દેશના સંગ્રહ (૮- વ્યાખ્યાન). ૩૦ આગમજ્યોત ૧૬ વર્ષ ૩૧ ઉપધાનનું સુંદર સ્વરૂપ. ૩૨ ઢંઢેરો અથવા ગુરુમંત્ર શ્રી આચારાંગ અ૦૪ ઉપરના ૨૧ થી ૫૧ વ્યાખ્યાન. તથા ૧૦ વ્યાખ્યાન ષોડશક પરના. ૩૩ તત્ત્વાર્થ કહુ તન્મત નિર્ણય. (હિન્દી). ૩૪ તત્ત્વાર્થ સૂત્રના કર્તા કોણ? . કે દિગ. (તસ્વાર્થ કર્તાનું ગુજરાતી ભાષાંતર) ૩૫ તપ અને ઉદ્યાપન સં. ૧૯૯૨, જામનગરમાં અપાયેલ વ્યાખ્યાનો, સિધ્ધચક્ર પાક્ષિકમાં પણ છપાયેલ છે. ૩૬ તાત્વિક પ્રશ્નોત્તર ૩૭ તિથિ ક્ષય-વૃદ્ધિ વિચાર. ૩૮ તીર્થંકર પદવીના સોપાન. સં. ૧૯૯૬- પાલિતાણાના વ્યાખ્યાન. ૩૯ દીક્ષાની જઘન્ય વય ૪૦ દીક્ષાનું સુંદર સ્વરૂપ ૪૧ દીવાળી થઈ અજવાળી. (શ્રમણ ભગવાને દીપાલિકા ની નવી આવૃત્તિનું નામ છે.) ૪૨ દેશના સંગ્રહ ભા.૧ (૪પ વ્યાખ્યાન) ૪૩ દેશનાનંદ સુધા સિંધુ શ્રી ભગવતીજી સૂત્રની પર થી ૧૦૫ દેશના ૪૪ નવપદ માહાત્મય સં. ૧૯૯૫ અમદા. નાગજીભૂદરની પોળના ૧૦ વ્યાખ્યાન. ૪૫ પર્યુષણ પર્વનું ઉત્તમ ધ્યેય ૪૬ પર્વ દેશના ૪૭ પર્વ વ્યાખ્યાન સંગ્રહ ૪૮ પર્વ માહાભ્ય ૪૯ પંચવસ્તુ ભાષાંતર ૫૦ પ્રવચન પરિક્ષાની મહત્તા ૫૧ પ્રશમરતિ અને સંબંધકારિકા - ના ર ૧૨૨) ' ' ' '
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy