________________
શ્રુતભક્તિની અનુમોદના
પ. પૂ. પ્રશાન્તમૂર્તિ સુવિશુદ્ધસંયમી પૂજ્ય આચાર્ય ભગવત શ્રીમદ્ વિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
પ. પૂ. મુ. શ્રી તત્ત્વપ્રભવિ. ગણિવરના સદુપદેશથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધક
પુખરાજ રાયચંદ આરાધના ભવન ટ્રસ્ટે
જ્ઞાનખાતાની રકમમાંથી સુંદર લાભ લીધો છે તેમની શ્રુતભક્તિની ભૂરિ ભૂરિ અનુમોદના