________________
३६०
૧૪૭.
૧૪૮
૧૪૯
૧૫૦
श्रीअध्यात्मकल्पद्रुमे ધન બંધવ સુત જસ ચીંતવ્ય, જિણે કલેશ પામ્ય તું હવ્ય; કુણ ગુણ તસ ઈહ પરભવમાંહ, આયું કિતો જિણ વિલયે તાંહ. ૧૪૬ સું મુંઝે ગતરૂપે ભિન્ન, સકલ પરિગ્રહ બંધવતન્નઃશોચી નિજહિતકારી યોગ, પરભવપથિ કરી અવસર ભોગ. સુખસું બેસે સુખસું સુવે, જીમે, રમે, ખેલે, વળી જુવે; નવિ જાણે આગળી પ્રેમ વિના, હુઇસ્ય આતમ તુંજના'. શીત તાપ માખી તૃણ ફરસ, લિગરેક કષ્ટ ઝમકે નિરસ; તિણથી ઇણ કરમે બહુ મેલ, ન લહે નરકવેદના હેલ. ક્રોધે કિહાં, પ્રમાદે કિહાં, કદાગ્રહે કિહાં, મદસું કિહાં; મલિન કરે આતમને જીવ, પિગ તુઝ ન ડરે નરક હરીવ. વૈરાગે ભવિ બુઝવા, કર્યો દસમ અધિકાર; હવે શુદ્ધ ધરમતણો, લિખું કહ્યો તિમ સાર. //
-ઃ ઇતિ દશમો વૈરાગ્યાધિકાર - રે જીવ ધરમે હવે ભવનાશ, મેલું કરે મૂરખ કાં તાસ; મદ મત્સર માયાયઈ કરી, ઓસડ મિલ્યું ન હવે ગુણ પરી. શિથિલાઈ હઠ મત્સર ક્રોધ, પશ્ચાતાપ કપટ છલ રોધ; કુગુરુ કુસંગતિ, માન પ્રમાદ, સુકૃત મલિનકરણ ઇણવાદ. ૧૫ર વલ્લભ જિમ તુઝ તિણ ગુણશંસ, મત્સરી ધરિ તિમ પર પરશંસ; નિજ પ્રશંસ પરને નવિ વહે, ઈષ્ટ દાન, વિણ કિમ તે લહે? જિન ગુણ લેતાં હરખે ઘણું, પરભવ તિણગુણ રહિતપણું; લેતાં દોષ ધરે નહીં તાપ, તો પરભવ ગુણ થિરતા વ્યાપ. ૧૫૪ હરખે નિજ ગુણ પરિ પરક, તિમ જો વૈરી ઉપરી વધે; નિજ ગહયે જિમ ઉપતાપ, તિમ રિપુને જાણ્યા ગુણ ચાપ.
૧૫૧
૧૫૩
૧૫૫.
૧. તને. ૨. માયાએ. ૩. મિશ્ર કહેલું.