SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ट-१ મોહે સું સ્ત્રી જન ઉપરઈ, પુણ્યાતમ પ્રીતે રતિ ધરે; ન લખે કાં પડતાં ભવદધઈ, સ્ત્રી તે શુદ્ધ શિલા ગલ બધઈ. ૩૫ ચરમ અસથિ મજ્જ આંતર વસા, અસ્થિ માંસ અમેધ્યાદિક કસા; અશુચિ પિંડગત સ્ત્રી આકાર, દેખી રમે સું આતમસાર. દેખિ દૂરસ્થ અમેધ્ય અલપ્પ, સૂગ કરે તું નાસાકલ...; તિણે ભરઈ સ્ત્રી ડીલે મૂઢ, સું અભિલાષ કરે અવગૂઢ. ૩૭ માંસ અસ્ત્ર અમેળે ભરી, સ્ત્રી દેવી દેખે ચે કરી; ઈહ ભવ સુત ધન ચિંતા તાપ, થાયે પરભવ દુરગતિ પાપ. ૩૮ મુંઝે સું દેખી સ્ત્રીઅંગ, ચિત્ત પ્રસન્ને પેસ નિસંગ; લખ ક્ષણ વિરમ અશુચિ એ ગાત, કરતો શૌચ અશૌચ હ ઘાત. ૩૯ મોહાયે સ્ત્રી મુખનેત્ર, દેખી અંગોપાંગ વિચિત્ર; દેખે નહીં નરકગતિ રૂપ, મોહ તે મહાકદર્શન રૂપ. ૪૦ અમેધ્ય ભદ્દી નઈ બહુરંધ, નીકલતા મલ કૃમિચય બંધ; માયિણ ચપલ કુડકોથળી, દુરગતિણી સુગર્ત સ્યું રળી. ૪૧ જેહ નિભંઈ વિષકંદલી, અદરી વાઘિણિ નિનામી વળી; વ્યાધિ અકારણ મૃત્યુ એ કરે, અણવાદલી વજશનિ પરે ! સાહસ બંધુ સનેહ વિઘાત, મૃષા પ્રમુખ સંતાપ ઘાત; ઈણ પરિ એ પ્રતખ" રાક્ષસી, સુણી ભવિયણ દૂર રહ્યઉ વસી. ૪૨ અસ્ત્રી વિરમણ રૂપ એ, લિખું દુતીય અધિકાર; તીજો સુત મમતા રહિત, જાણો હૃદય મઝાર. /. -: ઇતિ દ્વિતીય સ્ત્રીમમત્વમોચનાધિકાર - જીવ મ કુઇસુ સુતાસુત દેખ, હરખે આકુલ ચિત્ત વિશેષ; મોહે નરકબંદિ મેલવા, મેલ્યા એહ નિઝડના લવા. ૪૩ ૧. ઉપરે. ૨. અલ્પ. ૩. અ, હાર. ૪. જમીન વગરની, નિભૂમિ. ૫. પ્રત્યક્ષ, ઉઘાડી.
SR No.022283
Book TitleAdhyatma Kalpdrum
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year2016
Total Pages398
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy