________________
પાંચ પ્રકારના ગ્રાસૈષણાદોષો (૨) ‘પમાળે’ = ‘પ્રમાણં' પ્રમાણ. કોળીયાની સંખ્યા આદિથી આહારની માત્રા એ છે સ્વરૂપ જેમાં એવું જે પ્રમાણ, તેનું અતિક્રમણ કરવામાં આવે ત્યારે બીજો પ્રમાણ નામનો ભોજન દોષ થાય છે. મૂળગાથામાં ‘પમાળે’ એમ જે છેલ્લે ‘વ્હાર’ છે તે પ્રથમ-વિભક્તિ એકવચનનું સૂચક છે એમ જાણવું.
(૩) ‘ફાતે’ ‘અફ઼ારરળ’ અહીં પણ છેલ્લે જે ‘વ્હાર’ છે તે પૂર્વવત્ જાણવો. ચારિત્રરૂપી ઈન્ધનને અંગારા જેવું કરે તે ઈંગાલ નામનો દોષ છે. અહીં અન્ત્યસ્વરાદિનો લોપ થયો છે. પછી ‘સંજ્ઞાયાં ષઃ’ આ વ્યાકરણના નિયમ પ્રમાણે ‘વ’ પ્રત્યય લાગ્યો. અર્થાત્ મૂળ ‘રૂંનરળ’ શબ્દ છે. પરંતુ વ્યાકરણના નિયમ પ્રમાણે ‘ર’ શબ્દનો લોપ થવાથી ‘ફાત’ શબ્દ બન્યો છે.
૮૩૨
=
ભાવાર્થ આ છે કે ચારિત્રરૂપી ઇંધનને બાળવા માટે સમર્થ એવો જે રાગનો પરિણામ છે તેને ઈંગાલ કહેવાય છે.
(૪) ‘ધૂમ' = ‘ધૂમરત્ન' = અહીં પ્રથમવિભક્તિ એકવચનનો લોપ થયો છે તે છન્દના લીધે થયો છે એમ જાણવું. ચારિત્રરૂપી ઇન્ધનનો ધૂમાડો કરનાર તે ધૂમદોષ છે. ‘મંતુવૃંતુવિના તુ’ આ વ્યાકરણના નિયમાનુસારે ‘વંતુ’ = ‘વત્' નો લોપ થાય, પછી અન્ત્યસ્વરાદિનો લોપ થાય, પછી પૂર્વેની જેમ ‘’ પ્રત્યય લાગે. તેથી ‘ધૂમ’ શબ્દ બન્યો છે.
ભાવાર્થ આ છે કે જે દ્વેષનો પરિણામ ચારિત્રરૂપી ઇંધનને ધૂમાડારૂપે કરવા સમર્થ છે તે ‘ધૂમ‘ નામનો ભોજનદોષ છે.
=
(૫) ‘જારને’ જે કારણ દ્વારા પ્રાણીવડે ભોજન નામનું કાર્ય કરાય તેને ‘કારણ’ કહેવાય છે. અહીં પણ જે ‘પાર’ છે એ પૂર્વવત્ જાણી લેવો. સંયમ આદિ કારણ વિના જ રૂપ, બળ વગેરે માટે અશનાદિનો ઉપભોગ કરવો એ કારણ નામનો દોષ છે. મૂળગાથામાં ‘વ’ જે સમુચ્ચયના અર્થમાં હોવો જોઈએ તે લોપ થયેલ છે એમ જાણવું. આ પ્રમાણે પાંચ ભોજનના દોષો થાય છે.
સંયોજનાનું સ્વરૂપ, તેના દ્રવ્ય અને ભાવ બે પ્રકારો -
હવે પહેલા સંયોજના નામના દોષની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે
‘પદ્મમા' = ‘પ્રથમા' પાંચ દોષોની અપેક્ષાએ ક્રમસર આવતો આઘ = પ્રથમ દોષ સંયોજના છે. એ સંયોજના કેવી રીતે થાય છે ? તે કહે છે, ‘વસહિ હિરન્તરે વા' = ‘વસતિવહિરન્તરે’ વસતિ = ઉપાશ્રયની બહાર ભિક્ષાટનમાં અથવા વસતિ = ઉપાશ્રયની