SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ३७८. सुभाषितपद्यरत्नाकर भाग-४ ३७९. सुमित्रचरित्र ३८०. सुलभधातुरूपकोष भाग १, २, ३ ३८१. सूक्तोपनिषद् ३८२. सूत्रकृताङ्ग अमृतम् ३८३. सूत्रकृताङ्ग उपनिषद् ३८४. सूत्रोपनिषद् ३८५. स्टोरी स्टोरी ३८६. स्तवना ३८७. स्तवोपनिषद् ३८८. स्थविरावली ३८९. स्थानाङ्ग अमृतम् ३९०. स्थानाङ्ग उपनिषद् ११९२ ३९१. स्याद्वादमञ्जरी सानुवाद ३९२. स्याद्वादमुक्तावली + भावसप्ततिका ३९३. स्याद्वाद्वकलिका ३९४. हिंसाष्टक विवेचन सहित ३९५. हिंसोपनिषद् ३९६. हिङ्गुलप्रकरण ३९७. हितशिक्षाछत्रीसी ३९८. हीरस्वाध्याय भाग-१ ३९९. हीरस्वाध्याय भाग-२ ४००. हेमप्रकाश महाव्याकरण भाग-१ ४०१. हेमप्रकाश महाव्याकरण भाग-२ ४०२. हैमधातुपाठ एगो बंधइ कम्म, एगो वह-बंध-मरण-वसणाई। विसहइ भवंमि भमडइ, एगुच्चिअ कम्मवेलविओ ॥ જીવ એકલો જ કર્મ બાંધ છે, તેના ફળરૂપ વધ, બંધન, મરણ, આપત્તિ વગેરેને પણ જીવ એકલો જ ભોગવે છે. કર્મથી ઠગાયેલો જીવ એકલો જ સંસારમાં ભમે છે. अन्नो न कुणइ अहिअं, हियं पि अप्पा करे न हु अन्नो। अप्पकयं सुहदुक्खं, भुंजसि ता कीस दीणमुहो ? ॥ | હે જીવ! અન્ય કોઈપણ તારુ અહિત કરતું નથી, હિત પણ આત્મા પોતે જ કરે છે, | અન્ય કોઈ કરતું નથી. પોતે જ કરેલા કર્મોને લીધે તું સુખ-દુઃખને ભોગવે છે. તો શા માટે દીન મુખવાળો થાય છે. चुलसीइ किर लोए, जोणीणं पमुहसयसहस्साइं। इक्विक्वम्मि अ जीवो अणंतखुत्तो समुप्पन्नो ॥ લોકમાં જીવને ઉત્પન્ન થવાના સ્થાન રૂપ યોનિ ચોર્યાશી લાખ છે. તે એક એક યોનિમાં આ જીવ અનંતી વાર ઉત્પન્ન થયો છે. मा जाणसि जीव तुम, पुत्तकलत्ताइ मज्झ सुहहेऊ । निउणं बंधणमेयं, संसारे संसरंताणं ॥ હે જીવ! પુત્ર, પત્ની વગેરે “મારા સુખના કારણરૂપ છે,” એમ તું માનીશ નહીં. સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવને પુત્ર, પત્ની વગેરે ગાઢ બંધનનું કારણ છે. + +
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy