SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અપિણાના આદેશ. પત્થર તળે હાથ આવ્યા બાદ જોર કરવાથી તે હાથના ટૂકડા થાય, પણ જો યુક્તિ ( કલ) મજમાવવામાં આવે તે હાથ સહિસલામત નીકળી શકે છે. તેમ અનાદિ અનંતકાલથી, દરેક આત્માની અનતને અવ્યાબાધ જ્ઞાનાદિ લક્ષ્મી ઉચાપત કરનાર કર્મ રાજ્યના લશ્કર સામે કલથી કામ લેવાની ખાસ આવશ્યકતા છે. આ ક્રર્માંશાસન (કમરાજ્ય) મેહરાજાના મહિમાને આભારી છે, અને તેથીજ પ્રથમ મેહરાજાના લશ્કરને હવાની ખાસ જરૂર છે, અને એજ હેતુ માટે શ્રી સર્વજ્ઞ કથિત ફેઇપણ શબ્દ દ્રિયથી શ્રવણ કરે, અને પછી મનથી વિચારા, વચનથી લે, કાયાથી આચરે, દ્રવ્યને તેમાં સદુપયોગ કરેા અર્થાત્ દ્રવ્યક્રિયામાત્રથી એગણાતેર કાડાકેાડ જેટલી લશ્કરની સ્થિતિ હતાશ થાય છે.! ! ! જઘન્યથી નમસ્કાર મંત્રના એક અક્ષરના ઉચ્ચાર કરનાર પાપીમાં પાપી મનુષ્ય અગર અભવ્ય પણ આ એરણેાતેર કાડાકાડ જેટલી લશ્કરની સ્થિતિને હઠાવે છે. બાકી રહેલ એક ક્રોડાક્રેડ જેટલી લશ્કરની સ્થિતિમાંથી બાકીની સ્થિતિ રૂપ લશ્કરને ભવ્યાત્માએ સંસાર-ઉદ્વિગ્નતારૂપ પ્રખલ પરિણામના જોરે અપૂતા-અનિવૃત્તિતારૂપ શસ્ત્રથી હતારા કરે છે, અને તેજ ક્ષણે તે (ભવ્યાત્માએ) અભૂતપૂર્વ-સંવેગની સમરાંગણ- ભૂમિનુ અલૌકિકદર્શન કરે છે ! ! ૫. અપિણાના આદર્શ. બન્ને આંખેામાં શ્રાવણ ભાદરવા દેખાય એવા રેગી રેગથી રાંક બનીને, રોગ નિવારવા માટે ઔષધાલય તરફ્ ઔષધાલયના ટાઈમ સિવાય પણ આંખો મીંચી દોડધામ કરી મૂકે છે, ક્ષુધાથી પીડાતાએ, ઘટના કેરા વગર અગર રીસામણાં મનામણાં કે એલાવ્યા વગર હરદમ રસોડે દોઢયા જતાં દેખાય છે, તૃષાથી ત્રાર્થે ત્રાજી પોકારનારા જલાશયો તરફ કાયમ કુચ કરતા દેખાય છે, ન્યાયની નિર તર . ઝંખના કરનારાએ ન્યાયાધીશના આવ્યા પહેલાં ન્યાયમંદિર તરફ નીચી નજરે નિર્ગમન કરે છે, વિદ્યાના વલખાં મારનાર વિધાર્થીઓ વિશ્વમાં વિખ્યાત થવા માટે વિધાલય તરફ વિના સૉંચે ધ’2 વાગ્યા પહેલાં હાજરી આપે છે, લાભાંતરાયમાં લેવાઈ ગયેલાં લક્ષ્મીના લાલચુએ લાંબા કાળ સુધી લક્ષ્મી- પ્રાપ્તિ માટે બજાર ઉઘડ્યા પહેલાં દોડધામ કરી મુકે છે, મુસાફરીની વાસ્તવિક કિંમત સમજનાર મુસાધ્રા ગાડીના ટાઈમ પહેલાં સ્ટેશન પર હાજર થાય છે; અને પૈસા ખરચી પાપને આમત્રણ કરનારા ભૂખ અને ઉજાગરા વેઠી નાટક સીનેમા વિગેરેમાં અવનવું જોવાના અભ્યાસીએ ઝડપ બંધ ધસે છે. એટલે કે ક્ષુદ્ધિતેને ક્ષુધા નિવારણ કરવામાં, તૃષાìને તૃષા નિવારવામાં, ન્યાયના પિપાસુઓને ન્યાય મેળવવામાં વિદ્યાર્થિઓને વિધા સંપાદન કરવામાં, લક્ષ્મીના લાલચુને યેન કેન પ્રકારેણુ લક્ષ્મી પ્રાપ્ત કરવામાં, મુસાને નિર્વિઘ્નપણે મુસારી કરવામાં, અને પાપને આમંત્રણ કરનારાઓમાં અથિપણાંતુ અનેરૂ પુર અજબ રીતે એતપ્રેત આવિર્ભાવ પામેલું હોય છે !!! નાશવંત પદાર્થોની પ્રાપ્તિ માટે તેવા પદાર્થોનુ અર્થિપણું અખિલ વિશ્વના વિદુલ આત્માએએ 'ગીકૃત કર્યું છે, પણ અવિનાશી, અવિચલ અને વિશુદ્ધ-આનંદાદિ અનેક ગુણાથી વિભૂષિત પદાર્થોની પ્રાપ્તિ માટેનુ અર્થિપણુ કે જેમાં સાચુ સુખ રહેલુ છે તે અર્થિપણુ હજી સુધી આ આત્માને જાગ્યું નથી !!! જે પદાર્થ જન્મતાં સાથે લાવ્યા નથી, મરતાં સાથે લઈ જવાના નથી, અને જન્મ મરણુ દરમ્યાનવચલી જીંદગીમાં પણ તે પદાર્થો રહેશે કે નહિ તેને ભ ંસા પણ નથી, છતાં તેના અ`િપણાની સક્ષતા માટે રાત્રિ દિવસ એક સરખા ઉદ્યમ; અને જે વસ્તુ જન્મતાં સાથે આને ( લવાય ), મરતાં સાથે આવે ( લઈ જવાય ), અને તે રહે તેજ બધું ટકે એવા અચળ નિયમ હોવા છતાં તેના ( ધર્મના ) સરક્ષાદિ
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy