SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ એકજ નિશ્ચય ! ! ! બધાં ભયંકર જુલમગાર છે ! ! ! એવી ધારણા છે અને થાય ત્યારે જ, તેઓ અનર્થ નામના ત્રીજા પગથીઆ પર ચઢેલા છે, બલકે જૈન શાસનમહેલની યથાર્થ મેજમઝા માની રહ્યા છે એમ કહી શકાય, પરંતુ ઉત્તરોત્તર અર્થ–પરમાર્થ અને અનર્થ રૂપ ત્રણ સોપાન પર સ્થિત થવું તે સહેલ નથી ! ! ! અર્થાતુ-શાસ્ત્રકારમહર્ષિ એએ આ પ્રસંગનું સામાન્ય સ્વરૂપ જણાવતાં સ્થાન સ્થાન પર પ્રતિપ્રાદન કરેલ છે કે “રૂનમે નિબે પાવયો ગઢે પરમ સેરે અનટ્ટ એમ જણાવી ત્યાગમય પ્રવચન સિવાય જગતભરના જગજાહેર પદાર્થો જાલીમ-જૂર્ભગાર છે !!! મહારાજાભૈણક, શાસનભકત-કૃષ્ણ, પ્રદેશી; અને શ્રધ્ધવર્યઆનંદ શ્રાવક સરખા મહાશયો એ શાસન મહેલની સીટીના અનુક્રમે ત્રીજા પગથી આપર મહાલતા હતા, અને તેથી જ તેઓ હરદમ ત્યાગમય પ્રવચનની હ’ શ્રધ્ધા કરું છુંપ્રતિતી કરું છું, અને રૂચિ ક છું, એવું બોલતા હતા. આ ઉપરથી અવિરતિ સગ્ગષ્ટિએ દેશવિરતીવાળાઓએ, અને સર્વવિરતિધરેએ પણ આ ત્રણ પગથીઆના પરમાર્થને સમજ અંતે પારમાર્થિક-ભૂમિકામાં ઓતપ્રોત થવાની જરૂર છે. આથી સ્પષ્ટ થાય છે કે ત્યાગમય પ્રવચનની શ્રદ્ધા, પ્રતિતિ અને રૂચિમાં જૈનપણું અને જૈન શાસન રહેલું છે. આ વસ્તુતઃ શાસન મહેલની સીઢી પર તેજ શાસનસેવકો સુસ્થિત છે, કે જેઓનું જીવન તે સીઢીને અર્થ–પરમાર્થ અને અનર્થરૂપ સોપાનની સુંદરતા અનુભવી શક્યા છે ! ! ! ૨. એકજ નિશ્ચય ! ! ! ! ; જે જે જગતુમાં સર્વ પદાર્થો પ્રત્યે જે પ્રેમ રાખે તેવો જ પ્રેમ નિશ્ચય-( ત્યાગમય ) પ્રવચન પ્રત્યે રાખે તે શાસનમહેલના પ્રથમ અર્થ નામના પગથીઆ પર ચઢેલા છે. જે જીવે જગતુતા પવૃક્ષ, ચિન્તામણિ, ચિત્રાવલી વગેરે સર્વોત્તમ પદાર્થો કરતાં પણ નિગ્રંથ(ત્યાગમય) પ્રવચનને અધિકપણે અંગીકતકરે તે પરમાર્થ નામના બીજા પગથીઆ પર ચઢેલા છે. નિગ્રંથ-પ્રવચન સિવાય વિશ્વમાં વિખ્યાત પામેલાં સર્વ પદાર્થો (જેવાં કે સ્ત્રી, મા, બાપ, ભાઈ, ભાંડુ, ધન, ધાન્ય, કુટુંબ, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, રાજા, મહારાજા, ચક્રવર્તી પણું, યાવતુ ઇંદ્રપણું) એ બધાં ભય કર જેમગાર છે ! ! ! એવી ધારણા થાય ત્યારે અનર્થ નામના ત્રીજા પગથી આપર ચઢેલા છે, બલકે જૈન શાસનમહેલની યથાર્થ મેજમઝા માની રહ્યા છે, એમ કહી શકાય પરંતુ, ઉત્તરોત્તર અથ–પરમાર્થ અને અનર્થ રૂપ ત્રણ સોપાન સમજવાં તે સહેલા નથી ! ! ! તે શાસન રસિકો હરદમ ત્યાગમય પ્રવચનની હું શ્રદ્ધા કરું છું, પ્રતિતી કરું છું, અને રૂચિ ક. છું; એવું બોલતા હતા, અને બોલવા પ્રમાણે વર્તતા હતા. આ ઉપરથી અવિરતિ-સમ્યગદૃષ્ટિએ, દેશવિરતીવાળાઓએ, અને સર્વ-વિરતિધરોએ એકજ નિશ્ચય કરો ઘટે છે કે ત્યાગમય પ્રવચન આ સિવાય જગતભરના જગ જાહેર પદાર્થો જાલીમ જુલમગાર છે !!! ૩. ભેગનું પ્રદર્શન! ! ! - ૧ ભેગપૂજાના પામર પૂજારીઓ ત્રણે કાળમાં આત્મહિત માટે માથું ઉચું કરવાને તદ્દન અશક્ત છે ! ! ! ૨ કાઠિયાવાડ પ્રદેશના ભોગાવા કરતાં ભેગને ભેગાવે અત્યુત્કટ ભયંકર છે !
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy