SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશતિ-વિશિકા સારાંશ, ૮ ] ધાનને સુંદર શબ્દોમાં કથન કરે છે કે‘મુન્દરમિરૂ બન્નેાંતિ' ઇત્યાદિ સમાધાન-સામગ્રીઓ. ૬. છુટા છવાયાં વિષયેાથી ભરપુર જીનાગમ સક્ષેપરૂપ સિક-રચના કરનારાએ અનેક વિધ લાભદાયક હેતુ પુરસર આગળ વધે તે સમુદ્રમાં પ્રવેશ કરનારને સક્ષેપ રચનારૂપ નાવડીએ આશીર્વાદ રૂપ અને તે હેતુથી સક્ષેપ રચવુ' તે સુંદર છે. શકાને અગર આક્ષેપને સ્થાનજ રહેતુ' નથી. તે માટે સક્ષેપ રચયિતાઓને ગ્રન્થકાર સુંદર સમાધાનની સામગ્રીએ રૂપ નજરાણાં ધરે છે. અનેકવિધ હેતુએ પૈકિ— ૧. સ્મરણ શક્તિમાં રખાતાં જીનાગમે મન્દમેધાદિ કારણે પ્રાતઃસ્મરણીય પૂજ્ય દેવિ ગણિ ક્ષમા શ્રમણે પુસ્તકારૂઢ કર્યા તેવા રીતે મંદ બુદ્ધિમાન્ જીવાને બેધ કરવા સક્ષેપ રચવુ' તે સુંદર છે. ૨. વર્તમાન સમયના હિસાબે કેાઈકને મંદ બુદ્ધિ ન હાય અને પ્રતિભાસ'પન્નશાલિ જીવ હાય તા પણ અલ્પાયુષ્યાદિ સમેગા દેખીને પણ સંક્ષેપ રચના હિતકારી હાવાથી તે રચના કરવી તે પણ સુંદર છે. ૩. મારી પૂર્વે થયેલ બીજા પણ મહાપુરૂષોએ સક્ષેપ કથન, સક્ષેપ રચના, સક્ષેપ રૂપ પ્રકરણ અને સંગ્રડ કર્યાં છે અને તે લાભ ભાવિ પ્રજાને થશે અર્થાત તે લાભ વર્તમાનમાં સાક્ષાત્કાર થાય છે તેથી પણ સ ́ક્ષેપ રચવુ' તે સુંદર છે. ૪. લાભાલાભની તુલના કરતાં બુદ્ધિમાં સમજાઇ જાય તેવુ` છે તેથી પણુ સક્ષેષ રચવું તે સુંદર છે. ૫. વિસ્તૃત–વિષયે।થી ભરપુર ભણવા હશે તે ભણશે એવી વાત કરવી તે અસ્થાને છે. કારણ કે તેથી તે સદા સાર્વત્રિક લાભ થઈ શકતાજ નથી માટે સક્ષેપ રચવુ' તે સુંદર છે. આગમા આગળ ૭. અનેક વિધ જીવ-સ્વભાવ અને અનેક વિધ ન્યૂનાધિક સામગ્રી સપન્ન જીવાને લાભદાયી થાય તેવો સક્ષેપ રચનાએ રાવામાં ન આવે તા કલ્યાણકારી થનાનુ, અવિચ્છિન્ન આચરણાઆનું અને પુનિત કાર્યર્યાંનુ ઉચ્છેદન થઈ જાય તે હેતુથી પણ સંક્ષેપ રચવું તે અતિસુંદર છે. ૮. સિંહ સમાન પૂર્વ પુરૂષો સમ્પૂર્ણ રચી ગયા છે, તેમાં ‘ક‘ઇ પણ ખામી રાખી નથી’ એવાં નિરૂત્સાહજનક શબ્દ પ્રયોગે કરી આરભેલ કા ને ઢીલાં અનાવનારાઓએ સમજવુ જોઇએ કે પત્ર મહા પુરૂષોએ શ્રુતધમની અને ચારિત્ર ધર્મની આરાધના કરી છે. તેથી હમારે પણ હમારી શક્તિ અનુસાર કરવું જ જોઇએ અને મળેલ સાધન દ્વારાએ પરાપકાર પરાયણુતા કેળવવો જોઇએ તેથીજ સક્ષેપ રચનાઓ રચવી તે અતિ સુ ંદર છે. ૯. તે તીર્થંકર ભગવન્તા અને ગણધર ભગવતા પ્રત્યે તમેને (સ ક્ષેપકારાને) બહુમાન નથી એવુ' કહેનારાઓએ હુમા સમાધાન સમજવુ જોઇએ. કારણ કે ગુરૂકાળ વાસની સેવા કરીને, યથાર્થે રીતિએ શાસ્ત્રનુ' પર્યાંલેાચન કરીને, ઉત્સગ અપવાદ-નિશ્ચય-વ્યવ હારના નિણૅય · કરીને અને પૂર્વ પુરૂષોની
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy