________________
સુધા-વર્ષા.
૩૩
પણું પામવું શ્રેયસ્કર છે. પરંતુ પ્રભુપૂજા, અને સુપાત્રદાનાદિને રંગ મને એવું લાગે છે કે તેના વગર ચેન જ પડતું નથી, આવા રંગથી રંગાયેલા આત્માઓએ આ સંગદેષથી અલગ થઈ ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ ગુણસ્થાનકના અનુષ્ઠાનમાં ઓત
પ્રત થઈ જવું એ આરાધકે માટે આવશ્યક છે. ૪૪૮. આરંભેલી–ક્રિયાનો લાભ મેળવ્યા વગર બીજી ક્રિયાઓમાં હર્ષઘેલા થઈ અનુક્રમે
એક પછી એક ક્રિયાને આરંભ કરનાર મુદ્દલ લાભ મેળવી શકતો નથી, તેવી રીતે સર્વજ્ઞ-શાસન-માન્ય-ક્રિયાનો આરંભ-કરનાર આરંભેલી-ક્રિયાને અનાદર કરે છે, ત્યારે તે આરંભેલા ઈષ્ટ-કાર્યને બાળનાર અંગારેષનું સેવન કરનારા છે; એમ સમજી
અંગાર-દેષથી અવશ્યમેવ અલગ રહેવું એ આરાધકો માટે આવશ્યક છે. ૪૪૯. રોગી જેમ કુપનું સેવન કરી તંદુરસ્તીને ભયમાં મૂકે છે, તેવી રીતે રાગદેષથી
ગ્રસિત થયેલા આત્માઓ અનારોગ્યરૂપ-શુધ્ધ-ક્રિયાને ઉછેદ કરીને અનુષ્ઠાનના યથાર્થ
લાભને મેળવતેજ નથી; એમ સમજવું એ આરાધકો માટે આવશ્યક છે. - - ૪૫૦. ભેગી-આત્માને શરીર વગર ભેગ અને ભેગના સાધન તદ્દન નકામા છે, તેવી રીતે
માનદોષથી દૂષિત થયેલા આત્માઓને કષાયના અભાવરૂપ–શાંત પણું અને ગંભીરતા વગર અનુષ્ઠાનનું અપૂર્વ પૂળ પ્રાપ્ત થઈ શકતાં નથી, એ શિખામણને ધ્યાનમાં લેવી
એ આરાધક માટે આવશ્યક છે. ૪૫૧. ખેદાદિ આઠ દેષને સમજીને, અને તે દેથી દૂર થઈને અમૃત ક્રિયાના પ્રથમ
ચિહ્ન સમાન તર્ગતચિત્તમાં તદ્રુપ થવું એ આરાધકે માટે આવશ્યક છે. પર. ક્રિયાને શાસ્ત્રવિહિત સમય સાચવ એ આરાધ માટે આવશ્યક છે. ૪૫૩. ગુણગણના ભંડારરૂપ પંચપરમેષ્ઠિઓ અને વડીલે પ્રત્યે બહુમાનપુરસરનું ઔચિત્ય
પ્રવર્તન કરવામાં કદાગ્રહને તિલાંજલિ દઈ આગમાનુસારિ પર પરાએ પ્રવર્તન અને
નિવર્તન કરીને ભાવની વૃદ્ધિ કરવી એ આરાધકો માટે આવશ્યક છે. ૪૫૪. ભવભયથી ત્રાસ પામીને નિવેદના નિર્મળ ઝરણાને ઝીલીને સંસારરૂપ કારાગારથી
છુટવાની ભાવનાને પુષ્ટ કરવી એ આરાધકે માટે આવશ્યક છે. ૪૫૫. સંસારના સર્વ–આશ્ચર્યોને ભૂલીને અનુષ્ઠાન કરવાને પ્રસંગે સૂત્ર, અર્થ અને રહસ્યમાં
લીન થઈને આશ્ચર્યને આસ્વાદ લે એ આરાધક માટે આવશ્યક છે. ૪૫૬. અનુષ્ઠાન સેવનના અનુપમ આશ્ચર્યના આવિર્ભાવથી રામરાજી વિકસ્વર થવારૂપ
પુનીત પુલાક થે એ આરાધક માટે આવશ્યક છે. ૪૫૭. જન્માંધને નેત્ર, નિર્ધનને ધન, અને લડતા સૈનિકને જીતની પ્રાપ્તિથી જે પ્રમોદ થાય
છે; તેથી પણ વિશેષ પ્રમેદ અનુષ્ઠાનથી ઉત્પન થવો એ આરાધકે માટે આવશ્યક છે.