SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સુધા-વર્ષા. ૪૩૪. સદ્દગુણ-વિનાનું સૌન્દર્ય પરાગ વિનાના પંકજ જેવું છે. ૪૩૫. વેગીઓ દરેકે દરેક કાર્યોમાં કોની નિર્જરા કરે છે, જ્યારે ભેગી કર્મબંધન ૪૩૬. સદ્દગુરૂને સગ, અને તેઓના વચનની અખંડ સેવના, એ ભવભવ પર્યત બનેને. - સુગ બની રહે તે સંસારને સર્વથા વિયેગ અને શાશ્વત-સુખ શાન્તિ-સ્વરૂપ સિદ્ધિ દૂરજ નથી. ' ૪૩૭. ભવવિરહનાં ભવ્ય આંદોલને એજ તીવ્ર સંવેગના માપક છે. ૪૩૮. મંદ-સંગીઓ પડતાં આલંબનેને પકડે છે, અને તીવ્ર-સંગીએ ચઢતાં આલં બને અવલંબે છે. ૪૨૯. તીવ્રસંગ વગર ઉપશમ-ભાવની ઉર્મિઓ હદયમંદિરમાં ઉછળતી નથી. ૪૪૦. વૈરવૃત્તિના વર્ધક-વખાણે વિદ્વાનોના વિવેક-નેત્રને વીંધી નાખે તેમાં નવાઈ નથી. ૪૪૧. વૈરવૃત્તિ-ભર્યા વીતરાગ-શાસનથી વિપરીત વિચારે-વચન-વર્તન અને વિષમય પ્રચારથી કેઈનું ભલું થયું નથી, થવાનું નથી, અને થશે પણ નહિ એ નિઃશંક સત્યની સેવા કરે. ૪૪ર. શાસનને માલિન્ચ કરનારાઓને, પીઠ થાબડનારાઓને, અને તેઓના પિષકોને ભવાન્તરમાં શાસન મળવું અતિ દુર્લભ છે. ૪૪૩. વૈરવૃત્તિ ભર્યા વિષમય પ્રચાસ્થી ધાર્મિક વાતાવરણ કલુષિત બને છે. ૪૪૪. સુઘ, સુંદર ઔષધ, સાનુકુળ અનુપાન; અને સુવૈદ્યની સલાહ અનુસાર વર્તવાવાળા ક્ષયના દરદીને નિરોગી થવામાં સુકી હવા જેમ કર્મ રોગીઓના-કલેશદાયક રોગનિવારણ માટે અતિ જરૂરીની છે, તેમ વીતરાગ-પ્રણીત અનુષ્ઠાનાદિની પ્રાપ્તિ છતાં લાભ મેળવનારાઓ માટે પણ શાસનના અતિવિશુદ્ધ-વાતાવરણની અનિવાર્ય–જરૂર છે. ૪૪૫. કોઈપણ આત્મ આપત્તિમાં આવી પડે એવી માનસિક-વાચિક પ્રવૃત્તિ, કે કાયિક| પ્રવૃત્તિ કરવી એ સમજુ આત્માઓ માટે ભયંકર છે. ૪૪. પરદુઃખમાં નિમિત્તભૂત બનતાં બચે, અને પરસુખમાં નિમિત્તભૂત બનતાં શીખે. ૪૪૭. વણિકબુદ્ધિ ન્યાયે ઓછા લાભને જાતે કરી વધુ લાભ મેળવે એ જેમ શ્રેયસ્કર છે, તેવી રીતે નીચલા ગુણસ્થાનકની ક્રિયા-અનુષ્ઠાનમાં રંગાયેલાએ ઉંચી ગુણસ્થાનકને લાભ મળતું હોય તે પૂર્વના ગુણસ્થાનકની ક્રિયાને ગૌણ બનાવવાની જરૂરી છે. સમજવા તરીકે કઈ કહે કે-ભવાટવીનું ઉલ્લંઘન કરવા માટે છડે ગુણસ્થાનકે સાધુ
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy