SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સુધા-વર્ષા બલ્કે અસ`ખ્ય બ્રાહ્મણને આપ્યાનું ફળ આપે છે.' આ ખોલી ગયા અને લેટ ઉધરાવી લાબ્યા, અને સાથે શ્રી–સાકર પણ ભરી લાવ્યે. લાવેલી ચીજોને જમાવતા હતા, અને એવામાં પરદેશથી એક બ્રાહ્મણુ આવ્યે અને કહેવા લાગ્યા કે એ દિવસના ભૂખ્યા છુ, માંગવાને ટાઈમ પૂરે! થયા છે, માટે ભટ્ટજી શેર લેટ, પા શેર ઘી, અને પાશેર ખાંડ; ઉછીનુ આપે. આવતી કાલે માંગવા જઇશ એટલે તમને તે બધું પાછું આપીશ. પાડોશમાં યજમાને વસે છે છતાં હું શુ ખોલુ છું એનુ ભાન નહિ હોવાને લીધે પેલા બ્રહ્મણુ ખોલ્યા કે આશિર્વાદ દઇને ઘાંટા તારા માટે બેસાડી દીધા નથી, માટે ચાલ્યા જા. એ દિવસ ભૂખ્યા રહ્યો તેમ એક દિવસ વધારે ભૂખ્યો રહે તેમાં શું મરી જવાના છે. પરદેશીબ્રાહ્મણે ઘણા કાલાવાલા કર્યા, લેાકેા ભેગા થયાં અને વાત ખુલ્લી થઈ. લાકે કહેવા લાગ્યા કે માંગી લાવેલી ચીજદ્વારાએ આશિર્વાદના પરમાર્થ સમજીને બ્રાહ્મણથી લાભ લેવાતા નથી, તે તે આશિર્વાદને અર્થશે ? આ ઉપરથી આશિર્વાદને અર્થ પરમાર્થ ભલે બ્રાહ્મણ સમજતા ન હોય, પરન્તુ પરમેષ્ઠિએના નામે આશિર્વાદ દેનારા આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ-ભગવતે તે અ સમજે છે માટે બ્રાહ્મણને આશિર્વાદ ભલે બ્રાહ્મણને પૂળે નહિ, પરન્તુ દેનાર અને શ્રવણ કરનાર પરમેષ્ઠિ અને શ્રાદ્ધવર્ગ બન્નેને ફળે છે; અને તેથીજ તે અજનક છે અને ફલદાયક છે. ૨૭. આશિર્વાદને અર્થ અને પરમા સમજો. સાથે આશિર્વાદ જેના નામ સાથે સંકલાયેલે છે તે આરાધ્ય ભગવંત અને આરાધકે વચ્ચે સબ ંધ રાખનારી આરાધના એવી અનુપમ છે કે સમજવામાં આવ્યા પછી હવાઈ કલ્પનાના કિલ્લાએ આપે આપ તૂટી જાય છે. આ સમાધાન કલ્પના માત્ર નથી, પણ શાસ્ત્ર-સ'ગત વિચારે છે; આ બીનાને શ્રવણુ કરવાથી જરૂર ખાત્રી થશે. ૨૮. નમા અરિહંતાણું આદિ પાંચે પદેોમાં તારનારી ચીજ નમા પદ છે. આરાધકના હૃદયમાં આરાધ્ય ભગવા પ્રત્યે હૃદય ત્રિકરણ વિશુધ્ધિએ નમસ્કારથી ઓતપ્રોત થઈ જાય તે જરૂર તે આરાધના આરાધકને તારનારી થાય. ો પંચ નમુક્ષારો’એ નવકાર મંત્રમાં ‘અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય; અને સાધુ’ તારનાર નહિં પણ એ પાંચ પદના પાંચ નમસ્કાર સર્વ પાપનેા નાશ કરનારા છે. આ ઉપરથી આરાધ્ય કક્ષામાં રહેલ ભગવત અને આરધકે વચ્ચેના યથાર્થ ભેદભાવ સમજી જવાય છે અને તે પછી તે ભેદને ટાળવા માટે યથાર્થ નમસ્કાર આદિ આરાધના શરૂ થતાં આત્મા ઇષ્ટ સિદ્ધિને પામી શકે છે; તે નિઃસ ંદેહ વાત છે. ૨૯. વિજયના નશામાં ચકચૂર થયેલાઓને પરાજયના પરિણામ સમજાતાં નથી. પરાજયની પૂર્વ-પિઠિકાનું વાસ્તવિક-દર્શન પૂરાં પુણ્યવાનનેજ થાય છે. ૩૦. ૩૧. યુદ્ધના કારમા મુખમાં ફળદ્રુપ પ્રદેશે, સંસ્કૃતિજનક-વર્ધક સ્મારકા, નિર્દોષ પ્રજાએ, સબળ સૈનિકે; અને સિંહાસનેા પણ અદ્રશ્ય થઈ ગયા છે અને થાય છે માટે યુદ્ધના
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy