SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 8 સુધા-વર્ષા , નોંધઃ-શ્રી સિદ્ધચક-માસિકના ટાઈટલ પેજ પર આવેલા સુધામય વાકને સંચય અત્ર અપાય છે. આ કલમની શરૂઆત પ્રથમતઃ પૂ. પચાસ-પ્રવર-શ્રીચન્દ્રસાગરજી ગણીન્દ્ર “ આગમેદ્ધારકની ઉપાસનામાંથી " એ હેડીંગથી શરૂ કરેલી હતી, ત્યાર પછી તેજ સુધામય વાકને સંચય “સુધા-વર્ષાના હેડીંગથી તેઓશ્રી તરફથી શરૂ થયે હતે; અને ચાલુ છે તે અત્ર ક્રમશઃ અપાય છે. લિ૦ પ્રકાશક. ૧. કસોટીપર સેનાને કશ નકકી કરાય છે, તેવી રીતે વીતરાગના વચન પર વિચાર–ધર્મ, અને વર્તન-ધર્મને નિર્ણય થાય છે. ૨. દુકાળમાં અનાજની મોંઘવારી, લડાઈના જમાનામાં સુકાળ રહેવા છતાં રેશનીંગ–કંટ્રોલ આદિ નિયમથી દરેક ચીજની દુકાળની જેની મેઘવારી હોય છે; પરંતુ મેંઘા માનવ જીવનમાં કુરસદની મેંઘવારી સર્વદા ચાલુ છે એ ધ્યાનમાં રાખે. ૩. જન્મીને મરણ પામીયે ત્યાં સુધીમાં પુરસદની સેંઘવારી થાય એમ લાગે છે ખરું? ૪. સંપૂર્ણ-સામગ્રી–સાધને, અને સંગે મળ્યા છતાંય સદુપગ નથી થતું, એજ - આત્માને વાસ્તવિક અર્થપણું સમજાયું નથી એ વાતને હૃદયપટ પર લખે. ૫. મળેલી અને મેળવાતી સમગ્ર-સામગ્રીઓ છોડવી પડશેજ એ નિર્ણયમાં શંકા નથી, તે પછી સફળતાના પથે વિહરવામાં નિરૂદ્યમી કેમ રહે છે , એ સમજાય છે?
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy