SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાદિ-પષક–સુધા~િ: ૨૦. સર્વસ્વ-સમર્પણ કરનારને શાસન પ્રત્યેને પરિપૂર્ણ રાગ, અને લોક-વિરૂદ્ધ-કાર્યોના પરિવાર; એ બે પદાર્થ જીવનમાં પૂરેપૂરા પરિશમેલા હોવા જોઈએ. ૨૧. સર્વસ્વ-સમર્પણના સર્વોત્તમ ભાવમાં ભાવિત-થનારાઓને સદગુરૂઓને સમાગમ સહેજે પ્રાપ્ત થાય છે, અને સફળ કાર્યવાહી આગળ વધે છે. ૨૨. સર્વસ્વ-સમર્પણના ભાવથી ભાવિત થયેલાઓ, અને સ્વયં-સેવકની દીક્ષાથી દિક્ષિત થયેલાઓ પ્રત્યે નેહ ભર્યા નયણે નિહાળીને હરકોઈ પરમ-પ્રભેદને અનુભવી શકે છે. ૨૩. સર્વસ્વ-સમર્પણના અમેધ-કારણભૂત સ્વયં-સેવક દીક્ષાના અનુગમાં ૧ અવિહડ શ્રદ્ધા, ૨ વિનેને અભાવ; અને ૩ ચિત્તની દાઢર્યતા એ ત્રણેની અવશ્યમેવ જરૂર છે. ૨૪. સર્વસ્વ-સમર્પણ કરનારને સ્વયંસેવકપણાની દીક્ષા પ્રત્યે અનુરાગ છે, તેનું પરીક્ષણ કરવા માટેના પૂર્વે જણાવેલ ત્રણ લક્ષણો છે તે ધ્યાનમાં રાખો. ૨૫. સર્વસ્વ-સમર્પણ કરનારે લેક-વિરૂદ્ધ સાત કાર્યો કરવાં જ નહિ તે નીચે પ્રમાણે છે. ૧. સમસ્ત-ન-સમુદાયના નિા થાય તેવું કાંઈ પણ કરવું જ નહિં, કારણકે નિન્દા હામતિ જન સમુદાય નિન્દા કરનાર પ્રત્યે વિરૂદ્ધ થાય છે. ૨. દર્શન જ્ઞાન- ચારિત્ર આદિ ગુણ ગણુના ભંડાર–શાસન-માન્ય-પ્રભાવિક–આચાર્ય-ઉપાધ્યાય, અને શ્રમણ-ભગવંતેની પણ નિન્દા કરવી નહિં, કારણકે ગુણગણના રત્નાકર-મહાત્માઓ પ્રત્યે મેટો જનસમુદાય ગુણ ગણાને પક્ષપાતી હોય છે. ૩. સરળ-બુદ્ધિવાળા- પિત પિતાની બુદ્ધિથી સર્વાભાષિત-અનુષ્ઠાનનું સેવન કરતાં હોય તેવાઓની હાંસી મશ્કરી કરવી જ નહિં, અને વાત વાતમાં તેઓને સંભળાવી દેવું કે “ આ બિચારાઓને કોઈ ધૂર્તોએ પકડાવી દીધું છે” આવાં શબદેદારા ધર્મ-કરણી-કરવાવાળાં જુ જન-સમુદાયની પણ હાંસી કરવી નહિં. ' ૪. બહુજન-સમુદાય સાથે અનેકવિધ–અપકારાદિ કૃત્ય કરીને, જેણે જેણે વિરોધ કર્યો હોય તેવાં * વિધિ સાથે સમાગમ-સંબધ-લેવડ-દેવડ વિગેરે રાખવાં નહિં. ૫ દેશ-નગર-ગ્રામ- જાતિ-કુલાદિના આચારથી વિરૂદ્ધ કર્યું હોય, અથવા આચારોનું ઉલ્લંઘન કર્યું હેય; તેવાઓ સાથે સંપર્ક આદિ સાધવે નહિં. ૬. ગંભીરતા ગુમાવીને દેશ કાલ- વય-વૈભવને નહિ છાજે એવાં વસ્ત્ર પુષ્પાદિ ભોગ સામગ્રીઓ વડે કરાતાં દેહ-સત્કારાદિમાં ધનને વ્યય કરીને, ગંભીરતા ગુમાવીને વિકિ–જન સમુદાય સમક્ષ નિરંકુશપણે પિતાની પ્રશંસાઓનું પ્રકાશન કરવું નહિં. ૭, શાસન-માન્ય ગુણગણુના ભંડાર આત્માઓને આવી પડેલ આપદાઓનું અવલોકન કરીને હૃદયમાં સંતોષ પામે, અને આપત્તિમાં આવી પડેલા સાધુ-સાધ્વીઓનું રક્ષણ કરી શકાય તેવાં બલ-વીર્ય પરાક્રમ-સાધન-સામગ્રી સગો હોવા છતાં પણ રક્ષણ ન કરવું; તે ઉચીત નથી. ' ૨૧. સર્વસ્વ-સમપર્ણ કરનાર દીક્ષાર્થિ-વે પણ સમ્યગજ્ઞાન, અને સમ્યગું અનુદાનસંપન્ન-સદૃગુરૂવર્ય-સુંદર ગુરને સંબંધ થયા વગર ભાવહિત સાધી શકતાં જ નથી. ૨૭. નિદ્રાધીન થયેલા અને સર્ષ-જાપથી બચાવવાની જરૂર, અગાધ પાણીમાં ડુબતાઓને તારવાની જરૂર, જાજવલવમાન અગ્નિની અખંડ જવળ, એમાં ફસાઈ ગયેલાઓને સહિસલામત બહાર કાઢવાની જરૂર અને ઉંડી ખાઈમાં પટકાઈ પડેલાઓને ઉગારવાની જરૂર જેવી રીતે સ્વીકારવામાં આવેલી છે, તેવી જ
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy