SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સસ્વ-સમપણુ અંગે. ૩. સ ંસાર– સમુદ્રથી તારનારી, મ્હાર કાઢનારી, પાર ઉતારનારી; અને સહિ-સલામત-અવ્યાબાધ-અચળસ્થાને સ્થિત કરનારી સર્વસ્વ-સમર્પણ કરવા પૂર્વકની આરાધના છે. ૪. તરવાની કળામાં અધુરા-આરાધકો સર્વસ્વ સમર્પણુની કળામાં નિષ્કૃાત બને છે, ત્યારેજ તારનારી આરાધના ઇષ્ટ સિદ્ધિ લ દેનારી બને છે. પ. આરાધ્ય ભગવંતેની વાસ્તવિક-એળખ વગર આરાધકે આરાધનાને બન્ને વિરાધનામાં ઉતરી જાય છે, તેમાં સસ્વ-સમર્પણની સપ્રવૃત્તિમાં મદતા એ મુખ્ય કારણુરૂપ છે. ૬. ક્રર્મ-શત્રુની સધળીએ વ્યૂહ વ્યવસ્થાનુ ભેદન કરવાનું સુંદરતમ-સૌભાગ્ય સર્વસ્વ-સમર્પણના સુંદર ભાવથી થયેલા સિંહવૃત્તિધર-સજ્જતાનેજ પ્રાપ્ત થાય છે. ૭. ‘નૈમિળ' આદિ પદોના ઉચ્ચારમાં અને તગત નામનાદિ ક્રિયા કરવામાં સદ્ભાવ પૂર્વકના સર્વસ્વસમર્પણ ભાવ ઇષ્ટ સિદ્ધિના સાધક બને છે. ૮. સર્વ સ્વ-સમર્પણના ભાવને સર્વાશે સમજનારા અને સર્વોશે વનારાએ આરાધ્ય ભગવંતા પ્રત્યે અખંડ પ્રેમ પ્રકટાવી શકે છે, ટડાવી શકે છે, અને ઉત્તરેત્તર તે પ્રેમને પરિપૂર્ણ વૃદ્વિ કરીને ઇષ્ટ સ્થાને પહોંચવામાં તેજ પ્રેમને પ્રબળ પ્રેરક બનાવી શકે છે ૯. સસ્વ-સમણુના સદ્ભાવથી ભાવિત થયેલા ભાવુકાના ભવ્ય-હૃદયાબ્ધિર્મો એટ વગરની ભરતીના ભવ્ય તર ંગા ( આરાધના સબષિના ) અસ્ખલિત પણે ઉભરાયાં કરે છે. ૧૦. આરાધ્ય અને ખારાધક વચ્ચેના અગમ્ય ભેદને ભેદનારી સર્વસ્વ-સમર્પણ્ પૂર્વકની આરાધના છે. ૧૧. ચિત્તનું વાસ્તવિક મુંડન થયા વગર સસ્વ-સમર્પણુ રૂપ સ્વયંસેવક ભાવ સેંકડા કાષ દૂર છે. ૧૨. મિથ્યાત્વાદિ મહા શત્રુઓને તે ક્રોધાદિ ક્રૂર-કમ-ચાંડાલેને સર્વથા હાંકી કઢયા વગર ચિત્તમુંડન રૂપ સર્વ સ્વ-સમપ ણુની પ્રાપ્તિ દૂર છે. ૧૩. ચિત્તની પ્રસન્નતાના પ્રક પ્રબળવેગે વૃદ્ધિ પામતા હાય, અને તે ચિત્તની અપ્રસન્નતા થવાનાં તથા અપ્રસન્નતા થવાનાં અનેક વિધ કારણાને ચિત્ત સ્પન કરતુંજ ન હોય ત્યારેજ ધનુ અધિકારિપણું પ્રાપ્ત થાય છે. ૧૪. અપ્રસન્ન-ચિત્તવાળાએ ધર્મના અધિકારી થઇ શકતાં નથી, તે પછી સર્વસ્વ સમપણુની સૌરભની વાતજ શી ? ૧૫. સર્વસ્વ-સમર્પણુ કરવાની સર્વોત્કૃષ્ટ ભાવનાઓને સફળ કરવાનો ધર્મ-યૌવનક્રાળ ચરમાવ માંજ હાય છે. ૧૬. ભવસ્થિતિના પરિપાક, દોષ દૂર કરવાની તમન્ના, અને ગુણુદોષને હૈય-ઉપાદેયના અવિહડ –નિશ્રયથી જોવાની કિ ંમતી કળા ચરમાવર્તમાંજ પ્રાપ્ત થાય છે. ૧૭. ધર્મકરણીને યાગ્ય સસ્વ-સમર્પણુ કરવાનું ચિત્ત અનુકૂળ થવુ એ ચરમાવતમાંજ હાય છે. ૧૮. ધર્મપ્રાપ્તિના, ટકાવના, વૃદ્ધિના સધળાંએ સામગ્રી સયાગે ચરમાવ માં પ્રાપ્ત થાય છે. ૧૯. શાસનના હિતમાં અને શાસનની પ્રભાવનામાં સસ્વ-સમર્પણ કરૂં' એવા અતિ અત્યંત રાગ અશુભ ક્રમ તાડવામાં વધુ મદદગાર બને છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy