SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સંગર્જુનની આવશ્યકતા. આક્રમણકારની નીતિ સામે સકન્નુચિત નીતિ-રીતિથી વ્યવસ્થિત—સૌજન્યપૂર્ણ-સામનેા કરનારને વત માનમાં ફ્રુટ-દુઃખાદિ સહન કરવાં પડે છે, છતાં સત્ય-નીતિન્યાયને અનુસરનારાઓના સાત્વિક-સામને વિજયમાં અને જગા આશીર્વાદમાં પરિણમે છે એ ભૂલવા જેવું નથી. વર્તમાન કાલીન કહેવાતા સામનામાં આડકતરી રીતિએ તપાસીયે તે આક્રમણના એક પ્રકાર હાય છે. ૪૪ ધાર્મિક સ્થાવર-જંગમ મીલ્કતો પર આક્રમણ કરનાર ઉદયપુર સ્ટેટનું આક્રણકારક જાહેરનામું જાહેર કરનારા મુગલાંઇ રાજ્યના મનેારથ સેવે છે, છતા તેત્રીશ વર્ષના બનાવાના બારીક અભ્યાસ કરીને આક્રમહુનીતિને તિલાંજલિ આપશે તે તે ક્ષત્રિયાની ઉજ્વળ–કીતિનાં અભિનન્દન-પત્રાદિ પ્રાપ્ત કરશે; નહિ તે મેવાડની ધ ભૂમિ ઉપર વ્યવસ્થિત સામના માટેનું સમરાંગણ ખડું યશે. આક્રમણકારોના હૃદયમાં જૈનજનતાને સતાષવાના અને ધાર્મિક મિલ્કત સરક્ષણુના સુદર તા ખીલે એજ મહેચ્છા. ૪૯–સંગર્જુનની આવશ્યકતા. વિશ્વયુદ્ધ વિરામ પામ્યા પછી મહાન્ સત્તાએ વિશ્વશાંતિના નામે સંગઠ્ઠન સાધવાના સુંદર ચિાર કર્યાં, અને તે વિચારને મૂર્તસ્વરૂપ આપવા અનેકશ: પ્રયત્ના કરીને પ્રયાસ કર્યો; પરંતુ માર્શલ યોજનાના નામે મહાન્ અંતરાય ઉભા થયા, અને મહાન સત્તાએ-અનુગામિ સત્તાએ બન્ને વિભાગમાં વ્હેંચાઇ ગઈ, એ આજની જનતા જાણી ગઈ છે. અર્થાત્ આ ભાવિ-યુદ્ધના પ્રાથમિક ભણકારા છે. સહિષ્ણુતાના અભાવમાં અને સ્વાર્થ સાધવાની તાલાવેલીમાં દેશ-રાજ્ય-સત્તા, સ ંગ‰ન-સપના સંગીન પાયા હચમચી જાય છે. અન અંતમાં વિશ્વની વિશ્વ-જનતાને ભાવિ યુદ્ઘના ભણુકારા ક`ગાચર થાય છે, સ્વદેશ કે પરદેશ, શહેર કે નગર, ગામ ૐ પરગામ, સ્વજ્ઞાતિ કે પરજ્ઞાતિ, સ્વસમાજ કે પરસમાજ, સ્વકુટુબ કે પરકુટુંબ; અને સ્વસસ્થા કે પરસંસ્થાઓના ઉંડા અભ્યાસ કરનારને જરૂર નિર્ણય થાય છે કે જે જે સ્થાનામાંથી સહિષ્ણુતાના અભાવ, વિશ્વાસની વિદાયગીરી, અને સ્થાન પ્રત્યેની વાદારી જવાબદારી-જોખમદારીની તિલાંજલીએ અપાઇ ગયેલી હાય છે, તેથીજ તેને સ્વદેશ કે પરદેશ આદિ સ્થાનના અધિપતિઓને અને જનસમુદાયને સંગ⟩ન-સંપશાન્તિના સુદર ધ્યેોની પ્રાપ્તિને બદલે ભાગલાના ભયની પર પરા-કુસંપ અને અશાન્તિના કડવા ઘુંટડા ગળે ઉતારવા પડે છે; અને અંતમાં દરેકને અશાન્તિ-અખંડ-સામ્રાજ્યના સાક્ષાત્કાર થાય છે. વિશ્વભરની વિશ્વ સંસ્થાઓને બાજુ પર મુકીએ તે પણ જૈનશાશનમાન્ય ચતુર્વિધ સધને પૂર્વાંકાલીન . પૂર્વાચાર્યોએ અને શાશન માટે સવ સમર્પણ કરનાર શ્રાવકાએ જમાવેલી પ્રતિષ્ઠાને સહિસલામત રાખવી હાય તા સંગ‰નને અને સપને સદેશીય-સહિષ્ણુતા સાથે, સ્વાર્થની સકલ-કાવાહિને દેશવટ્ટો વેજ પડશે. જૈન સમાજમાં ક્રાર્યકુશળ પૂ. આચાર્યો, ઉપાધ્યાયો; અને શ્રમણભગવતે છે, કાર્યદક્ષ–શ્રાવકસમુદાયો છે, હજારેની સંખ્યામાં શ્રમણ ભગવંતા છે, અને લાખાની સખ્યામાં શ્રમણાપાસક છે, છતાં આગળ પાછળના વેરઝેર, કલેશ. ક ંકાશ, અસહિષ્ણુતા, અવિશ્વાસ, ભાગલા પાડવાની ભયંકર ફ્રૂટ નીતિથી જગમર જૈન સમાજ પણ એકત્રિત થઈ શકતા નથી, અને થવાના નથી. ચતુર્વિધ-સંધની ક્ાટપુટને લીધે કેશરીયાજી પ્રકરણ આદિ અનેકવિધ આક્રમણ આવીને સન્મુખ ખડા થાય છે, માટેજ સર્વ વિરાધ-વેર-ઝેર ભૂલીને શાસન માટે સંગઠ્ઠનની આવશ્યકતા છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy