SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સવેગશ્રીના સ્વામીજ છે. સર્વા દ્રઢીભૂત કરીને અનુકૂળ ઉધમે વિગ થાય એમ વર્તવું, એજ શાશ્વત વિયોગની વિજય-કાર્યવાહી છે. સંસારને શાવત-વિગ થવાની સાથે આત્મા આદિ-અનંતભાવની શાશ્વત સંપદાઓને પ્રાપ્ત થાય છે એ ભુલવા જેવું નથી. સંસારને શાશ્વતભા થવાવાળો વિયોગ, અર્થાત્ ધાતી-અઘાતી કર્મોને વિગ અને અંતિમ સાધ્ય સિદ્ધ સ્વરૂપ પરમપદને શાશ્વતભા થવાવાળા સંગ એ બંનેની પ્રાપ્તિ થયા વગર દુ:ખ-મૂલક, દુ:ખફલક, દુ:ખની પરંપરા વર્ધક-વિનશ્વર-સંગ-વિયોગેના વિષમ વાતાવરણમાં કોઈપણ જીવ અલગ થઈ શકતા નથી, અને અલગ થઈ શકશે જ નહિ.. સંસારને શાસ્વતભાવે વિયોગ કરવામાં અને અંતિમ સાધ્ય સિદ્ધિરૂપ પરમપદને શાશ્વતભાવે સંગ કરવામાં સદ્દગુરૂને વિનશ્વર સંગ પણ પરમ લાભદાયી છે, અર્થાતુ એ સંયોગને પચાવતાં શીખવાની જરૂર છે. શાશ્વત-વિયોગ-સંગ પ્રાપ્તિને પ્રેરક ઉપદેશ, પ્રાપ્તિરૂપ પ્રણિધાનની પિછાણ, પ્રવૃત્તિ-નિવૃત્તિનું સ્પષ્ટીકરણ, વિનિને વિવેક, વિવેકપૂર્વક વિનું વિદારણ કરવાની કુશળતા, કાર્યસિદ્ધિ પ્રાપ્ત થયેલ સિદ્ધિનું પ્રદાન-પરંપરાની પુનિત કાર્યવાહિઓ, સદ્દગુરૂનો સમાગમ; અને તેઓશ્રીના વચનેનું પ્રેમપૂર્વક પાલન કરવાથી વિવેકી વિજ્યવત બને છે, અને શાશ્વત-સંગ-વિયોગની પ્રાપ્તિના પુનિત-રાજ માર્ગે પ્રયાણ કરવું એ વિકિયેનું આવશ્યક કર્તવ્ય છે. ૪૬-સગશ્રીના સ્વામીજ છે. ૧. સુર-સુરેન્દ્ર અને સર્વાર્થસિદ્ધ વિમાન પર્વતના વિશ્વવિમાનવાસિને સકળ સાધન-સામગ્રીઓના અને સાહ્યબીઓના સંક૯પેલા સુખાભાસને સુખ નહિં, પણ દુઃખજ માનનારા સંવેગશ્રીના સ્વામીજ છે. ૨. કહેવાતા શ્રીમતે, સામાન્ય શ્રીમંતે, ગર્ભશ્રીમતે, ઉછીની શ્રીમંતાઈથી બની બેઠેલા શ્રીમંત અને નામધારિ-શ્રીમત એ સંપત્તિના સ્વામી નથી, પણ વિપત્તિઓના જ સ્વામી છે, એ સુંદર સમજણુને સંગીનપણે સમજનારા સવેગશ્રીના સ્વામીજ છે. ૩. ચક્રવર્તિઓ, વાસુદેવ, પ્રતિવાસુદે, બળદે, નરેન્દ્રો, સિંહાસનારૂઢ-સત્તાધી; અને સિંહાસન પચાવી પડેલા પામર પાલકો એ સંપદાઓના સ્વામી નથી, પણ આપદાઓના અધિપતિઓ છે; એ બીનાને અનુભવમાં ઓતપ્રોત કરનારા સવેગઝીના સ્વામીજ છે, ૪. નર-નરેન્દ્રના અને દેવ-દેવેન્દ્રના કહેવાતાં સુખને નિશ્ચયાત્મક રૂપે નિર્મળ-ભાવથી નિયમા દુ:ખજ માનનારા, અને વિશ્વ-સંબલ્પિ, વિશ્વ-વિનાશી ભાની સ્વપ્ન પણ અંશિક-અભ્યર્થન નહિ કરનારા સંવેગઝીના સ્વામીજ છે. ' ૫. પડતા આલંબનને પકડનાર-મંદ-સંવેગિ–પામરાત્માઓ કરતાં આત્મહિતાર-આલંબનને અવલંબન કરનારા ઉત્કટ વીર્યવાન–તીવ્ર સંગીઓ સંવેગશ્રીના સ્વામીજ છે. ૬. સંવેગશ્રીના સ્વામી જ છે તેઓજ અપરાધિ-સુરાધમ-સંગમ પર ખતે વેરની વસુલાત કરનાર કઠોરકર્મિ-કમ ઉપર ઉપશમની ઉચ્ચવર્ષા વર્ષાવી શકે છે, અને તેથી જ ઉપશમશ્રીના સ્વામિ-વિશ્વવન્ધ-શ્રી
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy