________________
૩૮
અનુભવના સાક્ષાત્કાર.
૪૪-અનુભવના સાક્ષાત્કાર.
નિગ્રન્થ પ્રવચનના ઉપાસ્રક નિગ્રન્થ-નિગ્રન્થિ અને નિ વ્રતધારિયા નિશાના નિમ ળ–વાતાવરણમાં એક પહેાર પર્યંત સરસ શેલડીના આસ્વાદનના અભ્યાસરૂપે અનુભવ કરીને નિષ્પાપ-સ ંસ્તારક્રમાં શયન કરે છે. અભ્યાસને અને અનુભવને આકાશ જમીન જેટલું અંતર છે. અભ્યાસરૂપે થતી પુનઃ પુન: પ્રવૃત્તિ જરૂર અનુભવરૂપે સાક્ષાત્કાર થવાની છે, એટલે કાળ!ન્તરે પણ સાક્ષાત્કાર થશે.
સૂત્ર-અક્ષર-ગધ-પધાદિકનું પુનરાવર્તન કરવું એજ કયાણકાંક્ષિ ભવ્યાત્માઓને અનુપમ-આસ્વાદન સેવનનું ફરમાન છે, જે માટે ન્યાયાચાર્ય શ્રીમદ્યાવિજયજી ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે– સૂત્ર-અક્ષર-પરાવર્તના, સરસ શેલડી દાખી;
તાસ રસ અનુભવ ચાખીએ, જીવાં એક છે સાખી.”
સવાસ ગાથા સ્તવન, ત્રીજી ઢાલ.
પરમાત્મા-પ્રણીત-પુનિત-પધ-ગધગુષ્કૃિત શબ્દાદિ પરાવન કરનારાઓને અને શ્રવણ કરનારાઓને પશુ સુધાપાનના સાક્ષાત્કાર કરાવે છે.
પહેાર - પર્યંત પીયૂષસમ-પુનિત ચર્યાની પરિસમાપ્તિમાં પરમ હિતશિક્ષાઓનું ઉચ્ચારણ કરે છે, છતાં અનુભવ અગેચર-ગોચર હાઈ શકે છે. પાપ–શાષક, પુણ્યષક અને પરમ સવર-નિરાવ ક સસ્તારક-વિધિ–વિહિત–પરમહિત-શિક્ષાઓના પુનિત-ભાવથી ભાવિત થયેલા અખણ્ડ-અવ્યાબાધ સુખના ભોકતા બનવા ઉધમવત રહ્યા છે અને રહે છે.
સંસ્તારક વિધિ વિહિત–હિત શિક્ષાઓની ઉડાણમાં અનેકવિધ–અમૂલ્ય સામગ્રીઓને સાક્ષાત્કાર અભ્યાસિયેાને અભ્યાસ કાલે અનુભવ ગાચર થયા વગર રહેતા જ નથી. અંતિમ સાધ્ય-સિદ્ધિમાં તે અમૂલ્ય સામગ્રી અમેાધ કાર્યસાધક છે. અનુભવના સાક્ષાત્કાર જીવનમાં નવ-નવીન-જોમ ઝળકાવે છે.
અમૂલ્ય સામગ્રીના અનુભવ–રસિક–અભ્યાસિયે અંતિમ સાધ્ય સિદ્ધિ કરી શાશ્વત સુખના ભાગીદાર થયા છે, થાય છે, અને થશે.
જેથી અનુભવ-રસિક અભ્યાસિયા માટે નીચે મુજબતી અમુલ્ય સામગ્રી સ્મૃતિ પટમાં સ્થિર કરવા
જેવી છે.
૧. નિરવધતું સેવન, ૨. સાવધતુ વર્ઝન, ૩. આનનું આરાધન, ૪. શયનવિધિનું સ્મરણુ, પ. દીશયનનું અનુસ્મરણુ, ૬. દેહાદિ મમત્વ વિસર્જન, ૭. ચાર મંગળનું ચિત્તમાં સ્થાપન; ૮ ઉત્તમેત્તમચારનુ ચિત્તમાં નિર્ધારણ, ૯. શરણ્યભૂત ચારનું ચિત્તમાં શરણુરૂપે સ્થાપન; ૧૦ “હું એકલો છુ, મારૂં કાઇ પણ નથી” હું બીજા કાઈ ના પણ નથી” ઇત્યાદિ પુનીત પટ્ટા વડે અદીન ભાવથી ભાવિત થયેલ માત્માને અનુશિક્ષણ, ૧૧ “જ્ઞાન-દર્શન યુકત એકજ મ્હારા શાશ્વત આત્મા છે, તે સિવાયના સયેાગ-વિયોગ સ્વરૂપ બાહ્ય ભાવે છે.” એ રીતિએ વિવેકિયેને વિનાશિ-અવિનાશિ ભાવની વિવેક પૂર્કની 'ચણુ, ૧૨ સયાગની ઝેરી જાથી જીવાએ પ્રાપ્ત કરેલ દુ:ખની પરંપરાનું અનુભવન, ૧૩ જાલીમ-જીમાગાર-ઝેરી-સર્વે સંયોગ સંબંધાતુ ત્રિવિધે વ્યુસન, ૧૪ વ્યકિતવ્યમા-વિષનુ વિવેક પૂર્વક નિવારણુ, ૧૫ સમષ્ટિગત સારભૂત