________________
(૫)
“ડવાહિનીવાત્રામામા:” | यथा च ४७ तमे पद्ये उत्तरार्धे“ “ગળ ત” નિતિ, તરવરાત: | "
समाप्तेयं स्थावरजीवसिद्धिः । तपागच्छाधिपति-बालब्रह्मचारि-आचार्यश्रीविजयनेमिसूरीश्वर-पटधरगीतार्थपुङ्गव
सिद्धान्तवाचस्पति-आचार्य श्रीविजयोदयसूरीश्वर-विरचिता कृतिरियम् ।
પરિશિષ્ટ-૨
" નું મૂલ્ય ગણિત (ભૂમિતિ) ને પ્રત્યેક વિદ્યાથી ૫ (પાઈ) શબ્દથી અજાણ નહી હોય. કેઈપણ વિદ્યાથીને Tની કિંમત પૂછતાં રુ અથવા ૩-૧૪ કહી દેશે. એ જ ને સંક્ષિપ્ત પરિચય તથા ઈતિહાસ અહીં રજૂ કરવામાં આવે છે.
- વર્તુળના વ્યાસ અને પરિઘ વચ્ચેનો ગુણોત્તર હંમેશા અચળ જ હોય છે. પછી તે વર્તુળ નાનું હોય કે મોટું, અને આ હકીકત પ્રાચીનકાળમાં પણ જાણીતી હતી. ગ્રીક ગણિતજ્ઞોએ આની ગણિતિક સાબિતી (Proof) ને વિકાસ કરેલ અને આ ગુણોત્તર કે જે સામાન્ય રીતે ગ્રીક અક્ષર " (Pi) વડે દર્શાવવામાં આવે છે. તેની કિંમત લગભગ ૩ જેટલી છે. અને ઘણા કાળ સુધી " ની આ કિંમતનો ઉપયોગ થતો આવ્યો.
T, એ એક જાતને Irrational અંક છે. Irrational અંક એટલે જેની ચકકસ કિંમત દશાંશ ચિહ્ન પછી અચોકકસ (અસંખ્ય) અંકો વડે જ દર્શાવી શકાય. ગણિતમાં એવું પણ એક એ જ Irrational અક છે. જો કે 1 અને V૨ બંને Irrational અંક હોવા છતાં બંનેમાં પાયાને તફાવત એ છે કે -૨ ની કિમત, વર્ગમૂળ કાઢવાની પદ્ધતિ જાણનાર કેઈપણ વ્યક્તિ, પિતે ધારે તેટલા અંક સુધી કાઢી શકે છે. જ્યારે જુની ચેકસ કિંમત એટલી સહેલાઈથી કાઢી શકાય તેમ નથી. તેના માટે ઘણું ઘણું મહાન ગણિતજ્ઞોને પ્રયત્ન કરવા પડયા છે.
પ્રાચીનકાળના ગ્રીક ગણિતજ્ઞોએ આ આની સાથે સંકળાયેલ એ, વર્તુળને ચતુષ્કોણ (Square) માં રૂપાંતરિત કરવાને પ્રખ્યાત ફૂટપ્રશ્ન રજૂ કર્યો હતો. જેનો ઉકેલ છેક ૧૯મી સદીમાં શેધવામાં આવ્યો. તેઓએ આ ફૂટપ્રશ્ન આ રીતે રજૂ કર્યો હતે-“આપેલ વર્તુળના ક્ષેત્રફળ જેટલા જ ક્ષેત્રફળવાળો રસ, માત્ર ફૂટપટ્ટી અને પરિકરની મદદથી દેરવાને છે. અને તેમાં એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ફૂટપટ્ટીને ઉપયોગ માત્ર રેખા દોરવા પૂરતું