________________
३२३
योगसारः ४/७
चतुर्विधा उपसर्गाः पद्मीया वृत्तिः - उपसर्गे - आपदि, सुधीरत्वम् - अतिशयेन निश्चलत्वम्, असंयमे - संयमप्रतिपक्षभूते, सुभीरुत्वम् - अतिशयेन कातरत्वम्, इदम् - अनन्तरोक्तम्, लोकातिगम् - लोकम्-जनमतिगच्छति-अतिशेते इति लोकातिगम्, द्वयम् - द्वाववयवौ यस्य तद्द्वयम्, यदिशब्दः सम्भावने, स्यात् - विद्येत, तीत्यत्राध्याहार्यम्, कस्यचित् - विरलस्य, मुनेः - संयमिनः, एवेत्यत्राध्याहार्यम्, एवशब्दो विरलमुनिव्यतिरिक्तं व्यवच्छिनत्ति।
उपसृज्यते-सम्बध्यते पीडादिभिः सह जीवो यैस्ते उपसर्गाः । ते चतुर्विधा दिव्यमानुष-तैर्यग्योन-आत्मसंवेदनीयभेदात् । तत्र दिव्योपसर्गा हास्य-राग-प्रद्वेष-विमर्शभेदाच्चतुर्विधाः । तत्र हास्यात्-क्रीडातः, रागात्-स्नेहरागात्, प्रद्वेषात्-तिरस्कारात्, विमर्शात्'किमयं स्वप्रतिज्ञातश्चलति नवा ?' इति मिमांसातो दिव्योपसर्गा भवेयुः । मानुषोपसर्गा अपि हास्य-राग-द्वेष-विमर्शभेदाच्चतुर्विधा एवमेव ज्ञेयाः । तैर्यग्योनोपसर्गा भय-प्रद्वेषआहारहेतु-अपत्यालयसंरक्षणहेतुभेदाच्चतुर्विधाः । तत्र भयात्-भीतेः, प्रद्वेषात्-तिरस्कारात्, आहारहेतोः-आहारप्राप्त्यर्थं, अपत्यालयसंरक्षणहेतोः-अपत्यनीडगुहादिस्थानरक्षणार्थं तिर्यकृतोपसर्गा भवेयुः । आत्मसंवेदनीयोपसर्गाः सट्टन-प्रपतन-स्तम्भन-लेशनभेदाच्चतुर्विधाः । तत्र सङ्घट्टनात्-नेत्रपतितकूणिकादिघट्टनात्, प्रपतनात्-ग-दौ पातात्, स्तम्भनात्
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - જેનાથી જીવને પીડા થાય તે ઉપસર્ગ છે. તે દેવથી, મનુષ્યથી, તિર્યંચથી અને આત્મસંવેદનથી એમ ચાર પ્રકારના છે. દેવથી थत। उपसर्गो यार ५२ना छ - हास्यथी, गथी, प्रद्वेषथी भने विद्यार्थी. હાસ્યથી એટલે ક્રીડાથી. રાગથી એટલે સ્નેહરાગથી. પ્રષથી એટલે તિરસ્કારથી. વિચારથી એટલે “શું આ પોતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થાય છે કે નહીં ?' એવી વિચારણાથી. મનુષ્યથી થતાં ઉપસર્ગો પણ આ જ રીતે ચાર પ્રકારના જાણવા. તિર્યંચથી થતા ઉપસર્ગો ચાર પ્રકારના છે – ભયથી, પ્રષથી, આહાર માટે અને અપત્યાલયના સંરક્ષણ માટે. ભયથી એટલે ડરથી. પ્રષથી એટલે તિરસ્કારથી. આહાર માટે એટલે ભોજન મળે એ માટે. અપત્યાલયના સંરક્ષણ માટે એટલે સંતાન અને નિવાસસ્થાનની રક્ષા માટે. આત્મસંવેદનથી થતાં ઉપસર્ગો ચાર પ્રકારના છે – સંઘટ્ટનથી, પ્રપતનથી, સ્તંભનથી અને લેશનથી. સંઘટ્ટનથી એટલે આંખમાં પડેલા કણ વગેરેને મસળવાથી, પ્રપતનથી એટલે ખાડા વગેરેમાં પડવાથી, સ્તંભનથી