________________
६५८ 'पद्मीय'वृत्तावुक्तानां सूक्तरत्नानां सूचिः
परिशिष्टम् ६ क्र. सूक्तरत्नम्
वृत्त क्र. पृष्ठ क्र. १६ जिनाज्ञापालनमेवाऽऽराधना ।
१/२७ ८९ निशानुं पालन में ४ माराधन। छे. १७ जिनाज्ञापालनरतैर्भवितव्यं जिनाज्ञाविराधना च सर्वथा हेया । १/२६ ८६
જિનાજ્ઞાના પાલનમાં રત થવું અને જિનાજ્ઞાની વિરાધના બધી
રીતે ત્યજવી. १८ जीव एक एव । स्वजनाः परकीयाः । ततस्तेषु ममता न ५/३६ ५५२
कर्तव्या । જીવ એકલો છે. સ્વજનો પારકા છે. માટે તેમની ઉપર મમતા
न ७२वी. १९ जीवितशेषेऽपि चित्तं धर्मे स्थिरीकरणेन जीवनं सफलीकर्त्तव्यम् । ५/२६ ५१८
બચેલા જીવનમાં પણ મનને ધર્મમાં સ્થિર કરીને જીવનને સફળ
४२. __ ज्ञानी विशिष्टज्ञानवान् सन्नप्यज्ञबालवत्सर्वत्र समो भवति । ततः ३/२५ २८१
स भवेऽपि मुक्तिसुखमनुभवति । જ્ઞાની વિશેષ જ્ઞાનવાળો હોવા છતાં પણ અજ્ઞ બાળકની જેમ બધે સમાન હોય છે. તેથી તે સંસારમાં પણ મોક્ષના સુખને અનુભવે છે. तटसमीपमागत्य नरेण विशेषयत्नं कृत्वा तटं प्रापणीयं न त्वावर्ते ५/४५ ५९३ निमङ्क्तव्यम् । एवं त्रसत्वादिचारित्रपर्यन्तां सामग्री प्राप्य जीबेन विशेषयत्नेनाऽप्रमत्ततया चारित्रमाराध्य मुक्तिः प्रापणीया न पुनः संसारे भ्रमितव्यम् । કિનારાની નજીક આવીને માણસે વધુ મહેનત કરીને કિનારે પહોંચવું જોઈએ, પણ વમળમાં ડૂબવું ન જોઈએ. એમ ત્રપણાથી માંડીને ચારિત્ર સુધીની સામગ્રી પામીને જીવે વિશેષ ઉદ્યમ કરીને અપ્રમત્તપણે ચારિત્રની આરાધના કરીને મોક્ષ
મેળવવો જોઈએ, પણ ફરી સંસારમાં ન ભમવું જોઈએ. २२ तपः कृत्वा जीवनं सफलं कर्त्तव्यम्, तपो विना तद्धारितमेव । ५/२५ ५१४
તપ કરીને જીવન સફળ કરવું. તપ વિના તે હારી જવાયું. २३ दुर्लभं मानुष्यं प्राप्य लोकोत्तरफलप्राप्त्यै सात्त्विकीभूय सर्वविरतिधर्मः ४/४१ ४३३
पालनीयः । દુર્લભ એવું મનુષ્યપણું પામીને લોકોત્તર ફળને મેળવવા સાત્વિક થઈને સર્વવિરતિ ધર્મનું પાલન કરવું.
२१