________________
४/१७
३६१
१०
परिशिष्टम् ६ 'पद्मीय'वृत्तावुक्तानां सूक्तरत्नानां सूचिः
६५७ क्र. सूक्तरत्नम्
वृत्त क्र. पृष्ठ क्र. औचित्यं परमो धर्मः ।
५/१० ४६९ ઔચિત્ય એ શ્રેષ્ઠ ધર્મ છે. ८ कर्मरहित आत्मैव परमात्मा ।
१/१ કમરહિત આત્મા એ જ પરમાત્મા છે. कश्चिदेव महासत्त्वशाली संयमी यथाविधि निरतिचारचारित्रं पालयति કોઈક જ મહાસત્ત્વશાળી સંયમી વિધિપૂર્વક નિરતિચાર ચારિત્ર पाणे छे. कषायसंयुक्तं आत्मैव संसार्यात्मा । कषायनिर्मुक्त आत्मैव १/१३ ४९ परमात्मा । કષાયથી યુક્ત આત્મા એ જ સંસારી આત્મા છે, કષાયથી રહિત આત્મા એ જ પરમાત્મા છે. कषायाञ्जित्वाऽऽत्मा विशुद्धः कर्त्तव्यः ।
५/२२ ५०६ કષાયોને જીતીને આત્માને વિશુદ્ધ કરવો. १२ . कुटुम्बमात्मनो भिन्नम्, तदर्थं कृतेन पापेनाऽऽत्मा दुःखी भवति । ५/३७ ५५६
तत: कुटुम्बे ममत्वं न धर्तव्यम्, आत्मसाधनैव कर्तव्या । કુટુંબ આત્મા કરતા જુદું છે. તેની માટે કરેલા પાપથી આત્મા દુઃખી થાય છે. માટે કુટુંબ ઉપર મમત્વ ન કરવું. આત્માની
साधना ४ ४२वी. १३ क्रोधकरणेन परस्य पराजये कृते न काऽपि शूरवीरता, क्षमया १/११ ३५
क्रोधस्य पराभवने एव वस्तुतः शूरवीरता । ક્રોધ કરીને બીજાને હરાવવામાં કોઈ શૂરવીરતા નથી, ક્ષમાથી ક્રોધનો પરાભવ કરવામાં જ ખરી શૂરવીરતા છે. जगज्जयार्थं न प्रयतनीयम्, हीनसत्त्वा एव तथा कुर्वन्ति । ४/५ ३१९ आत्मजयार्थमेव प्रयतनीयम् । तत्कृते च सत्त्वशालिना भवितव्यम् । જગતને જીતવા માટે પ્રયત્ન ન કરવો. અલ્પસત્ત્વવાળા જ તેમ કરે છે. આત્માને જીતવા માટે જ પ્રયત્ન કરવો. તેની
માટે સત્ત્વશાળી થવું. १५ जगद्रञ्जनेन न कोऽपि लाभः । परमात्मगुर्वात्मान एव तोषणीयाः । ३/२६ २८३
જગતને ખુશ કરવાથી કોઈ લાભ નથી. પરમાત્મા, ગુરુદેવ અને આત્માને ખુશ કરવા.