________________
योगसारः ५/४७
उपसंहारः
५९७
'मया त्रसत्वादिर्दुर्लभा सामग्री लब्धा । यद्यहं यथाविधि चारित्रमाराधयिष्यामि तर्ह्यचिरेण मोक्षं लप्स्यामि । यद्यहं रागादिष्वासक्तो भविष्यामि तर्हि पुनः संसारे पतिष्यामि ।' इत्थं विचिन्त्य स विषयकषायेषु न रज्यति । स निरतिचारं चारित्रमेव पालयति । इत्थं सोऽचिरेण संसारमुल्लङ्घ्य मोक्षं प्राप्नोति । उत्सर्गापवादाऽज्ञो मुनिर्बाह्यदृष्ट्याऽऽराधनां करोति परन्तु वस्तुतः सा कदाचिद् विराधना भवति । ततः स भवपारं न प्राप्नोति ।
अत्रायमुपदेशः - मुनिनोत्सर्गापवादज्ञेन भवितव्यम् । तथा चाऽस्खलितं चारित्रं पालयित्वा मोक्ष: साधनीयः ॥४६॥
अवतरणिका - इत्थमनेकप्रकारैरुपदेशं दत्त्वाऽधुनोपसंहरति
मूलम् - एभिः सर्वात्मना भावै - र्भावितात्मा शुभाशयः । 'कामार्थविमुखः शूरः, सुधर्मैकरेतिर्भवेत् ॥४७॥
अन्वयः - शुभाशय एभिर्भावैः सर्वात्मना भावितात्मा कामार्थविमुखः शूरः सुधर्मैकरतिर्भवेत् ॥४७॥
વગેરે દુર્લભ સામગ્રી મળી છે. જો હું વિધિપૂર્વક ચારિત્રની આરાધના કરીશ તો ટૂંક સમયમાં મોક્ષ પામીશ. જો હું રાગ વગેરેમાં આસક્ત થઈશ તો ફરી સંસારમાં પડીશ.’ આમ વિચારીને તે વિષયો-કષાયોમાં રાગ કરતો નથી. તે નિરતિચાર ચારિત્ર જ પાળે છે. આમ તે ટૂંક સમયમાં સંસારને ઓળંગીને મોક્ષને પામે છે. ઉત્સર્ગ-અપવાદને નહીં જાણનારો મુનિ બહારથી આરાધના કરે છે પણ હકીકતમાં તે ક્યારેક વિરાધના પણ હોય છે. તેથી તે સંસારના પારને પામતો નથી.
-
અહીં ઉપદેશ આ પ્રમાણે છે – મુનિએ ઉત્સર્ગ-અપવાદ જાણવા જોઈએ અને એમ કરીને અસ્ખલિત ચારિત્ર પાળીને મોક્ષ સાધવો જોઈએ. (૪૬)
અવતરણિકા - આમ અનેક રીતે ઉપદેશ આપીને હવે ઉપસંહાર કરે છે
શબ્દાર્થ - નિર્મળ અંતઃકરણવાળો, આ ગ્રંથમાં કહેલા બધા ભાવોથી સંપૂર્ણ રીતે ભાવિત થયો છે આત્મા જેનો તેવો, કામ અને અર્થથી પરાકૢખ, શૂર મુનિ સદ્ધર્મમાં ४ खेमात्र रतिवाजो थाय. (४७)
१. भवस्यापि तथोत्सर्गापवादकुशलो मुनिः - C, G, JI.२. तो भवेत् - DI