________________
५८७
योगसारः ५/४४ . संसारे सर्वे जीवा दुःखिताः ...
अयमत्र सारः - संसारे सुखं नास्ति । ततः सांसारिकसुखार्थं न प्रयतनीयम् । मुक्तावेव सुखं विद्यते । ततस्तदर्थमेव प्रयतनीयम् ॥४३॥
‘अवतरणिका - मोहमूढः संसारे सुखं पश्यति । विशुद्धात्मा तु संसाराद्विरज्यति । स कथं संसाराद्विरज्यतीति दर्शयति - मूलम् - दुःखितानखिलाञ्जन्तून् - पश्यतीह यथा यथा ।
तथा तथा भवस्यास्य, विशुद्धात्मा 'विरज्यति ॥४४॥ अन्वयः - विशुद्धात्मा यथा यथेहाखिलाञ्जन्तून्दुःखितान्पश्यति तथा तथाऽस्य भवस्य विरज्यति ॥४४॥
पद्मीया वृत्तिः - विशुद्धात्मा - विशुद्धः-रागादिभिर्देशेन मुक्तश्चासावात्मा-जीवश्चेति विशुद्धात्मा, यथा यथा - येन येन प्रकारेण, इह - संसारे, अखिलान् - सर्वान्, जन्तून् - जीवान्, दुःखितान् - पीडितान्, पश्यति - ईक्षते, तथा तथा-तेन तेन प्रकारेण, अस्य - अस्मात्, भवस्य - संसारात्, विरज्यति - विरक्तो भवति उद्विजत इत्यर्थः।
यत्र बहवो जनाः पीडिताः स्युस्तस्मात्स्थानात्सज्जनो निर्विण्णो भवति । संसारो दुःखैकधाम । तत्र वसन्तः सर्वेऽपि जीवा दुःखिताः । कज्जलनिचिते समुद्गके प्रविष्टं
અહીં સાર આ પ્રમાણે છે – સંસારમાં સુખ નથી. તેથી સાંસારિક સુખ માટે મહેનત ન કરવી. મોક્ષમાં જ સુખ છે. તેથી તેની માટે જ પ્રયત્ન કરવો. (૪૩)
અવતરણિકા - મોહથી મૂઢ થયેલો જીવ સંસારમાં સુખ જુવે છે. વિશુદ્ધાત્મા તો સંસારથી વૈરાગ્ય પામે છે. તે શી રીતે સંસારથી વૈરાગ્ય પામે છે? એ બતાવે છે –
શબ્દાર્થ - રાગદ્વેષથી અલ્પાંશે રહિત એવો જીવ જેમ જેમ બધા જીવોને દુઃખી हुपे. छे, तेम तेम मा संसारथी वि२31 थाय छे. (४४)
પધીયાવૃત્તિનો ભાવાનુવાદ - જ્યાં ઘણા લોકો પીડિત હોય તે સ્થાનથી સજ્જન કંટાળી જાય છે. સંસાર દુઃખનું જ એક ધામ છે. તેમાં રહેલા બધા ય જીવો દુઃખી છે. કાજળથી ખીચોખીચ ભરાયેલ પેટીમાં પેસેલી વસ્તુ કાળી થાય છે. તેમ દુઃખથી १. विरज्यते - DI