________________
५८२
जीवा भ्रमवशात् संसारे सुखं पश्यति योगसारः ५/४३ कदापि तत्र दुःखाभावो न भवति । निम्बस्य सर्वाण्यङ्गानि कटूनि । संसारोऽपि सर्वतः सर्वथा दुःखरूपः । चालनी छिद्रयुक्तैव विद्यते, न तु छिद्ररहिता । एवं संसारो दुःखरूप एव, न तु दुःखरहितः । उक्तञ्च पञ्चसूत्रस्य पापप्रतिघात-गुणबीजाधानसूत्रनाम्नि प्रथमसूत्रे - 'इह खलु अणाई जीवे अणाई जीवस्स भवे अणाइकम्मसंजोगनिव्वत्तिए दुक्खरूवे दुक्खफले दुक्खाणुबन्धे । (छाया - इह खलु अनादिर्जीवोऽनादिर्जीवस्य भवोऽनादिकर्मसंयोगनिवर्तितो दुःखरूपो दुःखफलो दुःखानुबन्धः ।) श्रीधर्मरत्नप्रकरणेऽप्युक्तं श्रीशान्तिसूरिभिः - 'दुहरूवं दुक्खफलं, दुहाणुबन्धि विडंबणारूवं । संसारमसारं जाणिऊण, न रइं तहिं कुणइ ॥६३॥' (छाया - दुःखरूपं दुःखफलं, दुःखानुबन्धिनं विडम्बनारूपम्, संसारमसारं ज्ञात्वा, न रति तत्र करोति ॥६३॥) दुःखरहितः संसारो न भवति । इत्थं संसारे दुःखमेव विद्यते, न तु सुखम् । उक्तञ्च देशनाशतके - 'संसारे नत्थि सुहं, जम्मजरामरणरोगसोगेहि... ॥१॥' (छाया - संसारे नास्ति सुखं, जन्मजरामरणरोगशोकै.... ॥१॥) जीवा भ्रमवशात् संसारे सुखं पश्यन्ति । सूर्यकिरणस्पर्शाद्दीप्यमानां शुक्तिमतिदूराद्धमवशाज्जनो रजतं मन्यते । एवं मोहमूढा जीवा दुःखरूपेऽपि संसारे सुखं पश्यन्ति । तत्सुखमपि स्वल्पमेव । इत्थं भ्रमवशाज्जीवा संसारे सुखलवमनुછે. તેમાં સતત દુઃખ છે. તેમાં ક્યારેય દુઃખનો અભાવ હોતો નથી: લીમડાનાં બધા અંગો કડવા હોય છે. એમ સંસાર પણ બધી બાજુથી બધી રીતે દુઃખરૂપ છે. ચાળણી છિદ્રવાળી જ હોય છે, છિદ્ર વિનાની નહીં. એમ સંસાર દુઃખરૂપ જ છે, દુઃખરહિત નહીં. પંચસૂત્રના પાપપ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર નામના પહેલા સૂત્રમાં કહ્યું છે કે - “આ સંસારમાં ખરેખર જીવ અનાદિ છે, કર્મના સંયોગથી થયેલ જીવનો સંસાર અનાદિ છે. તે દુઃખરૂપ છે, દુઃખના ફળવાળો છે અને દુઃખની પરંપરાવાળો છે. શ્રીધર્મરત્નપ્રકરણમાં શ્રીશાન્તિસૂરિજીએ કહ્યું છે, “સંસારને દુઃખરૂપ, દુઃખના ફળવાળો, દુઃખની પરંપરાવાળો, અપમાનરૂપ અને અસાર જાણીને તેમાં રતિ ન ४२. (63)' हु:५२रित संसार न होय. माम संसारमा हु:५४ छे, सुप नथी. शिनाशतम युंछ - '४न्म, ४२1, भ२९, रोग, शोऽथी युत सेवा संसारमा સુખ નથી.. (૧) જીવ ભ્રમને લીધે સંસારમાં સુખને જુવે છે. સૂર્યના કિરણોના સ્પર્શથી ચળકતી છીપને બહુ દૂરથી ભ્રમને લીધે લોકો.ચાંદી માને છે. એમ મોહથી મૂઢ થયેલા જીવો દુઃખરૂપ એવા પણ સંસારમાં સુખને જુવે છે. તે સુખ પણ થોડું