SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ५/४१ कषायप्रमादः ५७१ चिन्तायासबहुदुःखसञ्जननाः । मायेन्द्रजालसदृशाः, किम्पाकफलोपमाः पापाः ॥८७९॥) विषयासक्ता अनुकूलविषयेषूपस्थितेषु रागं कुर्वन्ति प्रतिकूलविषयेषु चोपस्थितेषु द्वेषं कुर्वन्ति । तेऽनुकूलविषयप्राप्त्यर्थं धावन्ति । ते प्रतिकूलविषयेभ्यो दूरं धावन्ति । धर्माराधना त्वनुकूलविषयत्यागेन प्रतिकूलविषयसहनेन च भवति । ततो विषयासक्तेभ्यो धर्माराधना दुष्करा भासते । ततस्ते धर्मार्थमुद्यमं न कुर्वन्ति । कषायाश्चतुविधाः, तद्यथा-क्रोध-मानमाया-लोभाः । उक्तञ्च प्रवचनसारोद्धारे - 'कोहो माणो माया लोभो चउरो हवंति हुकसाया... ॥५६१॥' (छाया - क्रोधो मानो माया लोभः, चत्वारो भवन्ति खलु कषायाः . Iકદ્દા) ધન: પરીપરાધેષ વ્યક્તિ માનિનઃ સ્વાત્માનપુર્ષયક્તિા માયિન: परान्वञ्चयन्ति । लोभिनो धनसञ्चयं कुर्वन्ति । धर्मस्याऽऽराधना क्षमा-नम्रता-सरलतासन्तोषैर्भवति । धर्मिणाऽपराधिनोऽपराधाः क्षमितव्याः । तेन सदाऽऽत्मा परेभ्यो हीनो मन्तव्यः । तेन सदा सरलेन भवितव्यम् । तेन धनस्य दानत्यागौ कर्त्तव्यौ । कषायवशानामेतत्सर्वं दुष्करं भासते। ततस्ते धर्मं नाऽचरन्ति । निद्रा पञ्चविधा, तद्यथा-निद्रा, निद्रानिद्रा, प्रचला, प्रचलाप्रचला, स्त्यानगृद्धिश्च । यस्या नरश्चप्पुटिकादिभिः सुखेन जागर्ति सा निद्रा । यस्या વિષયોમાં આસક્ત જીવો અનુકૂળ વિષયો આવે એટલે રાગ કરે છે અને પ્રતિકૂળ વિષયો આવે એટલે દ્વેષ કરે છે. તેઓ અનુકૂળ વિષયો માટે દોડે છે. તેઓ પ્રતિકૂળ વિષયોથી દૂર ભાગે છે. ધર્મની આરાધના તો અનુકૂળ વિષયોના ત્યાગથી અને પ્રતિકૂળ વિષયોને સહન કરવાથી થાય છે. માટે વિષયોમાં આસક્ત જીવોને ધર્મની આરાધના મુશ્કેલ લાગે છે. તેથી તેઓ ધર્મ માટે ઉદ્યમ કરતાં નથી. કષાયો ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે – ક્રોધ-માન-માયા-લોભ. પ્રવચનસારોદ્ધારમાં કહ્યું છે - “ક્રોધ, માન, માયા, લોભ – આ ચાર કષાયો છે... (પ૬૧) ક્રોધીઓ બીજાના અપરાધોમાં ગુસ્સે થાય છે. માનીઓ પોતાની જાતને ચઢિયાતી બતાવે છે. માયાવીઓ બીજાને ઠગે છે. લોભીઓ ધન ભેગું કરે છે. ધર્મની આરાધના ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષથી થાય છે. ધર્મીએ અપરાધીના અપરાધો માફ કરવા જોઈએ. તેણે હંમેશા પોતાને બીજા કરતા નીચો માનવો જોઈએ. તેણે હંમેશા સરળ થવું જોઈએ. તેણે ધનનું દાન અને ત્યાગ કરવા જોઈએ. કષાયને વશ રહેલા જીવોને આ બધું મુશ્કેલ લાગે છે. તેથી તેઓ ધર્મ નથી કરતા. નિદ્રા પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે - નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ. જેમાંથી માણસ ચપટી વગેરેથી સુખેથી જાગે તે નિદ્રા. જેમાંથી માણસ મુશ્કેલીથી જાગે તે
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy