SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५/४० परपीडाकर्त्ताऽऽयतौ दुःखमनुभवति । ५६७ I दसगुणिओ इक्कसि कयाणं ॥ १७७॥ तिव्वयरे उपओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडिकोडिगुणो वा, हुज्ज विवागो बहुतरो वा ॥१७८॥' (छाया वध-मारण-अभ्याख्यानदान-परधनविलोपनादीनाम् । सर्वजघन्य उदयः, दशगुणितः सकृत्कृतानाम् ॥१७७॥ तीव्रतरे तु प्रद्वेषे, शतगुणित: शतसहस्रकोटिगुणः । कोटिकोटिगुणो वा, भवेत् विपाको बहुतरो वा ॥१७८॥ ततस्त्वमपि परपीडनार्जिताशुभकर्मोदये आयतौ भृशं दुःखीभविष्यसि । यद् दीयते तदवाप्यते । सुखदानेन सुखं प्राप्यते । दुःखदानेन दुःखमवाप्यते । शान्तिदानेन शान्तिरवाप्यते । अशान्तिदानेनाऽशान्तिरवाप्यते । समाधिदानेन समाधिः प्राप्यते । क्लेशदानेन क्लेशोऽवाप्यते । परपीडनेन परभवे त्वमपि दुःखाऽशान्त्यसमाधिक्लेशानवाप्स्यसि । ततोऽत्र परपीडनेन वस्तुतस्त्वया स्वात्मैव पीडित: । यदि त्वं परभवे सुखं शान्तिं समाधिं च वाञ्छसि तर्हि त्वया जीवेभ्यः सुखशान्तिसमाधयो दातव्याः। त्वया परपीडापरिहारः कर्त्तव्यः । उक्तञ्च योगदृष्टिसमुच्चये - 'परपीडेह सूक्ष्मापि वर्जनीया प्रयत्नतः । तद्वत्तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १५०॥' अत्र तुच्छवैषयिकसुखलुब्धस्त्वं जीवान्पीडयसि । परन्तु परत्र त्वमेवाऽनेकगुणदुःखभाजनं भविष्यसि । ततोऽल्पसुखकृते प्रभूतदुःखस्वीकारस्तव मूर्खता। सर्वे जीवा सुखमभिलषन्ति - હોય તો સોગણું, લાખગણું, કરોડકરોડગણું અથવા ઘણું વધુ ફળ મળે છે. (૧૭૭,૧૭૮)’ તેથી તું પણ બીજાને પીડવાથી ભેગા કરેલા અશુભ કર્મના ઉદયે ભવિષ્યમાં બહુ દુ:ખી થઈશ. જે આપો તે મળે છે. સુખ આપવાથી સુખ મળે છે. દુઃખ આપવાથી દુઃખ મળે છે. શાંતિ આપવાથી શાંતિ મળે છે. અશાંતિ આપવાથી અશાંતિ મળે છે. સમાધિ આપવાથી સમાધિ મળે છે. ક્લેશ આપવાથી ક્લેશ મળે छे. जीभने पीडवाथी परभवमां तु पए हु:, अशांति, जसमाधि, उलेश पाभीश. તેથી અહીં બીજાને પીડવા વડે હકીકતમાં તેં જાતને જ પીડી છે. જો તું ૫૨ભવમાં સુખ, શાંતિ અને સમાધિ ઇચ્છતો હોય તો તારે જીવોને સુખ, શાંતિ અને સમાધિ આપવા જોઈએ. તારે બીજાના દુઃખ દૂર કરવા જોઈએ. યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે, ‘અહીં સૂક્ષ્મ પણ પરપીડા પ્રયત્નપૂર્વક વર્જવી. તેની જેમ તેમના ઉપકારમાં પણ હંમેશા યત્ન કરવો. (૧૫૦)' અહીં થોડા વિષયસુખથી લોભાયેલ તું જીવોને પીડે છે. પણ પરભવમાં તું જ અનેકગણા દુઃખો ભોગવશે. માટે થોડા સુખ માટે ઘણા દુઃખને સ્વીકારવું એ તારી મૂર્ખતા છે. બધા જીવો સુખને ઝંખે છે, દુઃખને નહીં. બધા જીવો જીવવા ઇચ્છે છે, મરવા નહીં. જેમ તને દુઃખ અને મરણ ગમતાં નથી,
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy