________________
५६६
जीवाः परान्दुःखैः संयोजयन्ति
1
योगसार: ५/४० जीवान्पीडयन्ति । ते जीवान् छिन्दन्ति । ते शस्त्रैस्तान्भिन्दन्ति । ते तेषामङ्गोपाङ्गानि कृन्तन्ति। ते तेषामक्षिकर्णनासिकादश्छिन्दन्ति । ते तोत्रेण तान्प्रेरयन्ति । ते कशादण्डादिभिस्तान् ताडयन्ति । ते तैर्भारं वाहयन्ति । ते तान् गन्त्र्यादिषु नियोजयन्ति । ते तान्हले नियोज्य तैः क्षेत्रं कर्षयन्ति । ते तान्रज्ज्वादिभिर्बध्नन्ति । एवमादिशारीरिकदुःखैस्ते जीवान् पीडयन्ति। ते जीवान्भाययन्ति । ते जीवान्शोकसागरे निमज्जयन्ति । तत्कृतचेष्टाभिर्जीवाचिन्तातुरा भवन्ति । ते वियोगदुःखमनुभवन्ति । ते सक्लिश्यन्ते । ते क्रुध्यन्ति । ते सन्तापमनुभवन्ति। जीवा एवमादिमानसदुःखैर्जीवान्पीडयन्ति । इत्थं शारीरिकमानसिकदुःखैर्जीवान्पीडयन्तं जीवमनेन श्लोकेन ग्रन्थकार उपदिशति – 'हे जीव ! त्वं किमर्थं जीवान्पीडयसि? परपीडनेनाऽशुभकर्माणि बध्यन्ते । तेषामुदये जघन्येनाऽपि दशगुणं फलं प्राप्यते । कर्मबन्धसमयाध्यवसायविशेषेणाऽधिकमपि फलं प्राप्यते । उक्तञ्चोपदेशमालायाम् ‘વહ-મારા-અવ્યવવાળવાળ-પરધવિતોવળાડુંળ । સવ્વનન્નો ઓ,
1
લોકો સ્વાર્થની સિદ્ધિ માટે જીવોને પીડે છે. તેઓ ધન કમાવા માટે, ભોજન રાંધવા માટે, ઘર બનાવવા માટે, વસ્ત્ર વગેરે માટે જીવોને પીડે છે. તેઓ જીવોને છેદે છે. તેઓ શસ્ત્રોથી તેમને ભેદે છે. તેઓ તેમના અંગોપાંગો કાપે છે. તેઓ તેમના આંખકાન-નાક વગેરેને છેદે છે. તેઓ પરોણાથી તેમને પ્રેરે છે. તેઓ ચાબુક-લાકડી વગેરેથી તેમને મારે છે. તેઓ તેમની પાસે ભાર ઉંચકાવે છે. તેઓ તેમને ગાડા વગેરેમાં જોડે છે. તેઓ તેમને હળમાં જોડી તેમની પાસે ખેતર ખેડાવે છે. તેઓ તેમને દોરડા વગેરેથી બાંધે છે. આવા પ્રકારના શારીરિક દુઃખોથી તેઓ જીવોને પીડે છે. તેઓ જીવોને ડરાવે છે. તેઓ જીવોને શોકસાગરમાં ડુબાડે છે. તેમની ચેષ્ટાઓ વડે જીવો ચિંતાતુર થાય છે. જીવો વિયોગના દુઃખને અનુભવે છે. તેઓ સંક્લેશ પામે છે. તેઓ ગુસ્સે થાય છે. તેઓ સંતાપને અનુભવે છે. જીવો આવા પ્રકારના માનસિક દુઃખોથી જીવોને પીડે છે. આમ શારીરિક અને માનસિક દુઃખોથી જીવોને પીડતાં જીવને ગ્રંથકાર આ શ્લોકથી ઉપદેશ આપે છે - ‘હે જીવ ! તું શા માટે જીવોને પીડે છે ? બીજાને પીડવાથી અશુભ કર્મો બંધાય છે. તે કર્મોનો ઉદય થાય ત્યારે ઓછામાં ઓછું પણ દસ ગણું ફળ મળે છે. કર્મ બાંધતી વખતે જો વધુ ભાવ હોય તો વધુ પણ ફળ મળે છે. ઉપદેશમાળામાં કહ્યું છે - ‘એકવાર કરાયેલા વધ-મારી નાખવુંઆળ આપવું-ચોરી વગેરેનો સૌથી ઓછો ઉદય (ફળ) દસ ગણો છે. પ્રદ્વેષ તીવ્રતર