________________
५४२ योगी शान्तः सुखासीनो निर्द्वन्द्वो निष्परिग्रहश्च भवति योगसारः ५/३४ __पद्मीया वृत्तिः - शान्तः - कषायमुक्तः, सुखासीनः - सुखे-आनन्दे आसीन:लीन इति सुखासीनः, निर्द्वन्द्वः - निर्गतं द्वन्द्वं-रागद्वेषरूपं सुखदुःखरूपं प्रियाप्रियरूपं वा यस्मादिति निर्द्वन्द्वः, निष्परिग्रहः - अकिञ्चनः, योगी - मुनिः, वने - कान्तारे, यत् - अवर्णनीयम्, सुखम् - आनन्दम्, प्राप्नोति - अनुभवति, तत् - वनवाससुखम्, सार्वभौमः - सर्वां भूमिं भुनक्तीति सार्वभौमः - चक्रवर्ती, अपिशब्दोऽन्यस्तु नैव प्राप्नोति, परन्तु सार्वभौमोऽपि न प्राप्नोतीति द्योतयति, कुतः - कथम्, प्राप्नोतीत्यत्राप्यनुकर्षणीयम्, नैव प्राप्नोतीत्यर्थः ।
वने निवसन्योगी शान्तो भवति । स कषायैर्व्याकुलो न भवति । तस्य चित्ते इच्छातरङ्गा न प्रादुर्भवन्ति । यो बाह्यसङ्गपाशबद्धो भवति स ईर्ष्याद्वेषाद्यान्तरदोषैरशान्तो भवति । योगिना तु सर्वसङ्गस्त्यक्तः । ततः सोऽन्तरङ्गदोषैर्न पीड्यते । एवं स शान्तो भवति । स आत्मानन्दे लीनो भवति । स वैषयिकसुखविमुक्तो भवति । स भोगजं सुखं नाऽनुभवति। स त्यागजं सुखमनुभवति । भोगजं सुखं तु मृगतृष्णिकानिभत्वादुःखरूपम् । वनवासी योगी द्वन्द्वविमुक्तो भवति । सोऽहं पर इति द्वन्द्वान्मुक्तः । स आत्मानं परञ्च तुल्यदृष्ट्या पश्यति । स सुखदुःखरूपद्वन्द्वान्मुक्तः । स सदा प्रसन्नो भवति । स प्रियाऽप्रिय
પરીયાવૃત્તિનો ભાવાનુવાદ - જે કષાયથી મુક્ત હોય તેને શાન્ત કહેવાય. राग-द्वेष, सुम-दु:५, प्रिय-प्रिय वगेरे द्वन्धो छ. सार्वभौम भेटले. सर्व भूमिनो માલિક, એટલે કે ચક્રવર્તી.
વનમાં રહેતો યોગી શાંત હોય છે. તે કષાયોથી વ્યાકુળ થતો નથી. તેના મનમાં ઇચ્છાના તરંગો પેદા થતાં નથી. જે બાહ્ય સંગોની જાળથી બંધાયેલો હોય છે, તે ઈર્ષ્યા-દ્વેષ વગેરે આંતર દોષો વડે અશાંત હોય છે. યોગીએ તો બધો સંગ છોડ્યો છે. તેથી તે અંતરંગ દોષોથી પીડાતો નથી. આમ તે શાંત થાય છે. તે આત્માના આનંદમાં લીન થાય છે. તે વિષયસુખોને છોડી દે છે. તે ભોગજન્ય સુખને અનુભવતો નથી. તે ત્યાગજન્ય સુખને અનુભવે છે. ભોગજન્ય સુખ તો ઝાંઝવાના નીર સમાન હોવાથી દુ:ખરૂપ છે. વનવાસી યોગી દ્વન્દ્રોથી મુક્ત હોય છે. તે હું અને બીજો એ પ્રમાણેના દ્વન્દ્રથી રહિત હોય છે. તે પોતાને અને બીજાને સમાન દૃષ્ટિથી જુવે છે. તે સુખ-દુઃખરૂપ દ્વન્દ્રથી મુક્ત છે. તે હંમેશા પ્રસન્ન હોય છે. તે પ્રિય અને અપ્રિયરૂપ દ્વન્દ્રથી રહિત છે. તે બધુ સમાન રીતે જુવે છે. તે ક્યાંય