SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ५/३४ वनवासे कथं सुखं भवति ? ५४१ - 'सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥२/१२॥' तत आत्मसुखाभिलाषी मुनिर्विषयसुखं नाभिलषति । इत्थं यदा सर्वस्पृहां त्यक्त्वा मुनिः सहजानन्दे निमज्जति तदा तस्य मृगतृष्णानिभा विषयसुखेच्छा क्षीयते । उक्तञ्चाध्यात्मोपनिषदि - ‘अन्तर्निमग्नः समतासुखाब्धौ, बाह्ये सुखे नो रतिमेति योगी । अटत्यटव्यां क इवार्थलुब्धो, गृहे समुत्सर्पति कल्पवृक्षे ॥४/८५॥' अयमत्रोपदेशः - विषयसुखेच्छाक्षयार्थमात्मानन्दे मग्नेन भवितव्यम् ॥३३॥ अवतरणिका - योगी वनवाससुखे रतो भवतीति दर्शितम् । अधुना वनवासे सुखं कथं भवतीति शङ्कां समादधाति - मूलम् - वने 'शान्तः सुखासीनो, निर्द्वन्द्वो 'निष्परिग्रहः । प्राप्नोति यत्सुखं योगी, सार्वभौमोऽपि तत्कुतः ? ॥३४॥ अन्वयः - शान्तः सुखासीनो निर्द्वन्द्वो निष्परिग्रहो योगी वने यत्सुखं प्राप्नोति तत्सार्वभौमोऽपि कुतः (प्राप्नोति) ? ॥३४॥ । પરને આધીન દુઃખ છે, બધું આત્માને આધીન સુખ છે. સુખ અને દુઃખનું આ સંક્ષેપમાં લક્ષણ કહ્યું છે. (૨/૧૨)” આમ જ્યારે બધી સ્પૃહા છોડીને મુનિ સહજ આનંદમાં ડૂબે છે ત્યારે તેની હરણની તરસ જેવી વિષયસુખની ઇચ્છા નાશ પામે છે. અધ્યાત્મોપનિષદ્દમાં કહ્યું છે – “સમતાસુખના સમુદ્રમાં અંદર ડૂબેલ યોગી બાહ્ય સુખમાં આનંદ નથી પામતો. ઘરમાં કલ્પવૃક્ષ ઊગે છતે ધનનો લોભી કોણ જંગલમાં (मट3. (४/५) અહીં આ પ્રમાણે ઉપદેશ છે – વિષયસુખની ઇચ્છાનો નાશ કરવા આત્માના मानहां मन थj. (33) અવતરણિકા - યોગી વનવાસના સુખમાં રમે છે એમ બતાવ્યું. હવે વનવાસમાં સુખ શી રીતે હોય? એવી શંકાનું સમાધાન કરે છે - શબ્દાર્થ - કષાયોથી મુક્ત, સુખમાં લીન, દ્વન્દો વિનાનો, પરિગ્રહ વિનાનો યોગી વનમાં જે સુખને પામે છે, તે ચક્રવર્તી પણ ક્યાંથી પામે? (૩૪) १. शान्तसुखासिनो - F, G J॥ २. नि:परिग्रहः - D, E G KI B-19
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy