________________
५२६
अत्रत्यमल्पं सुखं वस्तुतो दुःखमेव योगसारः ५/२७,२८ तस्य त्वया स्वल्पमेव फलं प्राप्तम् । अधुना त्वयाऽल्पमेव सोढव्यम् । तेन त्वं विपुलं फलं प्राप्स्यसि । यस्य स्वल्पस्य सुखस्य पश्चात्प्रभूतं दुःखं भवति तत्सुखं वस्तुतो दुःखमेव, विषमिश्रितपयःपानवत् । यस्य स्वल्पस्य दुःखस्य पश्चात्प्रभूतं सुखं भवति तदुःखं वस्तुतः सुखमेव, तिक्तौषधपानवत् । अत्र व्रतदुःखेन निरुत्साहीभूय यदि त्वमसंयममासेव्य सुखमनुभविष्यसि तायतौ त्वया प्रभूतं दुःखं सोढव्यम् । उक्तञ्चोपदेशमालायाम् - 'न करंति जे तवं संजमं च, ते तुल्लपाणिपायाणं । पुरिसा समपुरिसाणं, अवस्स पेसत्तणुमुर्विति ॥८६॥' (छाया - न कुर्वन्ति ये तपः संयम च, ते तुल्यपाणिपादानाम् । पुरुषाः समपुरुषाणां, अवश्यं प्रेष्यत्वमुपयान्ति ॥८६॥) श्रीमहेश्वरसूरिविरचितसंयममञ्जर्यामप्युक्तम् - 'संजमु सुरसत्थिहि पुअउ, संजमु मोक्खदुवारु । जेहिं न संजमु मणि, धरिउ तह दुत्तरसंसारु ॥२॥' (छाया - संयमः सुरसार्थः पूजितः, संयमो मोक्षद्वारः । यैर्न संयमो मनसि धृतः तेषां दुस्तरः संसारः ।।२।।) पूर्वाचार्यकृताराधनापताकायामप्युक्तम् – 'मज्जाररसियसरिसोवमं तुमंमा हुकाहिसि विहारं । मा नासेहिसि दुन्नि वि अप्पाणं चेव गच्छं च ॥११८॥' (छाया - मार्जाररसितसदृशोपमं त्वं मा खलु कुरु विहारम् । मा नाशयिष्यसि द्वावपि आत्मानं चैव गच्छं च ॥११८॥) ततोऽत्रत्यमल्पं सुखं वस्तुतो दुःखमेव । यदि त्वमत्र व्रतकष्टानि समतया ભૂતકાળમાં તે ઘણું સહન કર્યું. તેનું તને થોડું જ ફળ મળ્યું. હવે તારે થોડું જ સહેવાનું છે. તેનાથી તને ઘણું ફળ મળશે. જે થોડા પણ સુખની પાછળ ઘણું દુઃખ હોય, તે સુખ હકીકતમાં દુઃખ જ છે. જે થોડા પણ દુઃખની પાછળ ઘણું સુખ હોય, તે દુઃખ હકીકતમાં સુખ જ છે. જો અહીં સંયમના દુઃખોથી નિરુત્સાહી થઈને તું અસંયમ સેવીને સુખ અનુભવીશ તો ભવિષ્યમાં તારે ઘણું દુઃખ સહન કરવું પડશે. ઉપદેશમાળામાં કહ્યું છે, “જેઓ તપ અને સંયમ નથી કરતાં તે પુરુષો અવશ્ય સમાન હાથપગવાળા સમાન પુરુષોના નોકર બને છે. (૮૬) શ્રીમહેશ્વરસૂરિજી રચિત સંયમમંજરીમાં પણ કહ્યું છે, “સંયમ દેવતાઓના સમૂહોથી પૂજાયેલ છે, સંયમ મોક્ષનું દ્વાર છે, જેમણે મનમાં સંયમને ધાર્યું નથી તેમનો સંસાર દુઃખેથી તરાય તેવો છે. (૨)' પૂર્વાચાર્યકૃત આરાધનાપતાકામાં પણ કહ્યું છે, “તું બિલાડીના અવાજ જેવો (પહેલા સારો અને પછી મંદ) વિહાર (સંયમપાલન) ન કરીશ. આમ કરવાથી તું પોતાનો અને ગચ્છનો બન્નેનો નાશ કરીશ. (૧૧૮)' માટે અહીંનું થોડું સુખ હકીકતમાં દુઃખ જ છે. જો તું અહીં સંયમના કષ્ટોને સહીશ તો તારા બધા દુઃખોનો ક્ષય