SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ५२३ योगसारः ५/२७,२८ जीवेन मनुष्यत्वे सोढा वेदनाः पत्तपुव्वाइं ॥३९८॥' (छाया - किन्तु मद-मान-मत्सर-विषाद-ईर्ष्यानलेन संतप्ताः । तेऽपि च्युत्वा ततो, भ्रमन्ति केचिद्भवमनन्तम् ॥३९७॥ तस्मात् सुखं सुराणामपि, न किमपि अथवा इमानि सुखानि । अवसानदारुणानि, अनन्तशः प्राप्तपूर्वाणि ॥३९८।।) मनुष्येषूत्पन्नः स गर्भावास-धनार्जन-धनहरण-स्वजनवियोग-परापमान-निन्दा-ताडनभारवहनरोगादिदुःखानि सहते। उक्तञ्च देशनाशतके - 'सूइहिं अग्गिवण्णाहिं, संभिन्नस्स निरंतरं । जावइयं गोयमा ! दुक्खं, गब्भे अट्ठगुणं तओ ॥९२॥' (छाया - सूचिभिरग्निवर्णाभिः, सम्भिन्नस्य निरन्तरम् । यावद् गौतम ! दुःखं, गर्भे अष्टगुणं ततः ॥९२॥) पुष्पमालायामुक्तम् - 'न भवइ पत्थंताण वि, जायइ कइयावि कहवि एमेव । विहडइ पिच्छंताण वि, खणेण लच्छी कुमहिल व्व ॥३८७॥ होऊण वि कहवि निरंतराइं, दूरंतराइं जायंति । उम्मोइयरसणंतोवमाइं, पिम्माइं लोयस्स ॥३८९॥ आहार-गंध-मल्लाइएहि, सुयलंकिओ सुपुट्ठो वि । देहो न सूई न थिरो, विहडइ सहसा कुमित्तुव्व ॥३९४॥तम्हा दारिद्द-जरा-परपरिभव-रोअ-सोअ-तविआणं । मणुआण वि नत्थि सुहं, दविणपिवासाइ नडियाणं ॥३९५॥' (छाया-न भवति प्रार्थयमानानामपि, जायते कदापि कथमपि एवमेव । विघटते प्रेक्षमाणानामपि, क्षणेन लक्ष्मीः कुमहिला इव ॥३८७॥ भूत्वाऽपि कथमपि निरन्तराणि, दूरान्तराणि जायन्ते । उन्मोचितरसनान्तोपमानि પણ સુખ નથી, અથવા પરિણામે ભયંકર એવા આ સુખો પૂર્વે અનંતીવાર મળ્યા છે. (૩૯૭, ૩૯૮) મનુષ્યોમાં ઉત્પન્ન થયેલો તે ગર્ભમાં રહેવું, ધન કમાવું, ધન લુંટાઈ xj,स्वनोनोवियोगथवो, मे २८ अपमान, निंह, भा२, मारायचो, રોગ વગેરેના દુઃખો સહે છે. દેશનાશતકમાં કહ્યું છે, “હે ગૌતમ! અગ્નિના વર્ણવાળી સોયો વડે નિરંતર ભેદાયેલાને જેટલું દુઃખ થાય છે, તેના કરતા આઠગણુ દુઃખ ગર્ભમાં હોય છે. (૯૨)' પુષ્પમાળામાં કહ્યું છે, “લક્ષ્મી ખરાબ સ્ત્રીની જેમ પ્રાર્થના કરનારાને પણ મળતી નથી, ક્યારેક કોઈક રીતે એમ જ મળે છે, જોતાં જોતાં પણ ક્ષણમાં નાશ પામે છે. (૩૮૭) છોડેલા કંદોરાના છેડા જેવા લોકોના પ્રેમ કોઈક રીતે ગાઢ થઈને ઘણા અંતરવાળા થાય છે. (૩૮૯) આહાર, ગંધ, માળા વગેરેથી સારી રીતે શણગારેલું અને સારી રીતે પુષ્ટ કરેલું એવું પણ શરીર ખરાબ મિત્રની જેમ પવિત્ર नथी, स्थिर नथी, अयान नाश पामेछ. (3८४) तेथी हरिद्रता, घ3५९, बीथी પરાભવ થવો, રોગ, શોકથી તપેલા અને ધનની પિપાસાથી નચાવાયેલા મનુષ્યોને
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy