________________
५२२
जीवन नारकदेवत्वे सोढा वेदना: योगसार: ५/२७,२८
दुःखैः । दूयन्ते तिर्यञ्चो यथा, तल्लोकेऽपि प्रत्यक्षम् ॥३८५॥) नरके उत्पन्न: स परमाधामीकृताः क्षेत्रजा: परस्परोदीरिताश्च वेदना: सहते । स कुम्भिषु पच्यते, शूलायामारोप्यते, क्रकचैश्छिद्यते, वास्या तक्ष्यते, तप्तलोहपुत्तलिकाया आलिङ्गनं कार्यते, तप्तत्रपुः पाय्यते, वैतरणीनद्यां निमज्ज्यते, भ्राष्ट्रेषु भृज्ज्यते । क्षुधातृषाऽशुभवर्णगन्धरसस्पर्शादिक्षेत्रजा वेदना: स सहते नारकाः परस्परं शस्त्रैः प्रहरन्ति । इत्याद्या भैरवा वेदनाः स नरके सहते । उक्तञ्च पुष्पमालायाम् - 'दीहं ससंति कलुणं, भांति विरसं रसंति दुक्खत्ता । नेरइआ अ परुप्पर- सुर- खित्त- - समुत्थ- - वियणाहिं ॥ ३८३ ॥ जं नारयाण दुक्खं, उक्कत्तणदहण-छिंदणाईयं । तं वरिससहस्सेहि वि, न भणिज्ज सहस्सवयणो वि ॥ ३८४॥ ' दीर्घं श्वसन्ति करुणं, भणन्ति विरसं रसन्ति दुःखार्त्ताः । नैरयिकाश्च परस्परसुरक्षेत्रसमुत्थवेदनाभिः ॥ ३८३ ॥ यन्नारकाणां दुःखं, उत्कर्त्तन - दहन - छेदनादिकम् । तद् वर्षसहस्रैरपि, न भणेत् सहस्रवदनोऽपि ॥ ३८४॥) देवेषूत्पन्नः स ईर्ष्या-विषादलोभादिमानसिकदुःखैः पीड्यते । उक्तञ्च पुष्पमालायाम् – 'किंतु मय-माण - मच्छरविसाय-ईसा-नलेण संतत्ता । ते वि चविऊण तत्तो, भमंति केई भवमणंतं ॥३९७॥ तम्हा सुहं सुराण वि, न किं पि अहवा इमाइ सुक्खाई। अवसाणदारुणाई, अनंत
I
(छाया
(૩૮૫)’ નરકમાં ઉત્પન્ન થયેલો તે પરમાધામીઓએ કરેલી, ક્ષેત્રના કારણે થનારી અને એકબીજાએ કરેલી વેદનાઓ સહન કરે છે. તે કુંભિઓમાં ગંધાય છે, ભાલામાં પરોવાય છે, કરવતથી છેદાય છે, ગંધાથી છોલાય છે, તપેલી લોઢાની પૂતળીનું આલિંગન કરાવાય છે, તપેલું સીસું પીવડાવાય છે, વૈતરણી નદીમાં ડુબાડાય છે, ભટ્ટામાં ભુંજાય છે. ભૂખ-તરસ-ખરાબ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વગેરે ક્ષેત્રજન્ય વેદનાઓ તે સહે છે. નારકીના જીવો પરસ્પર એકબીજાને શસ્ત્રોથી પીડે છે. આવા પ્રકારની ભયંકર વેદનાઓ તે નરકમાં સહે છે. પુષ્પમાળામાં કહ્યું છે, ‘પરસ્પરજનિત, દેવજનિત અને ક્ષેત્રજનિત વેદનાઓથી દુ:ખી થયેલા નારકો લાંબો શ્વાસ લે છે, કરુણ स्वरमां जोसे छे, पीडाभ्न थीसो पाडे छे. नारडीओने उपावा, जणवा, छेहावा વગેરેનું જે દુઃખ છે તેને વિષ્ણુ પણ હજારો વરસોમાં કહી ન શકે. (૩૮૩,૩૮૪)' દેવોમાં ઉત્પન્ન થયેલો તે ઇર્ષ્યા-ખેદ-લોભ વગેરે માનસિક દુઃખો વડે પીડાય છે. पुष्पभाणामां ऽधुं छे, 'पए। भट्ट, भान, मत्सर, विषाध, ईर्ष्या३यी अग्निथी तपेला તે દેવો પણ ત્યાંથી ચ્યવીને કેટલાક અનંત એવા ભવમાં ભમે છે. તેથી દેવોને પણ કંઈ