________________
४९३
योगसारः ५/१६,१७ सर्वे दोषा लोभसम्भवाः मूलम् - 'त्रिलोक्यामपि ये दोषा-स्ते सर्वे लोभसम्भवाः ।
___ गुणास्तथैव ये केऽपि, ते सर्वे लोभवर्जनात् ॥१८॥ अन्वयः - त्रिलोक्यामपि ये दोषास्ते सर्वे लोभसम्भवाः, तथैव ये केऽपि गुणास्ते सर्वे लोभवर्जनात् ॥१८॥
पद्मीया वृत्तिः - त्रिलोक्याम् - चतुर्दशरज्ज्वात्मकलोके, अपिशब्दः त्रिलोकैकदेशे दोषा लोभसम्भवा एव, परन्तु त्रिलोक्यामपि ये दोषास्ते लोभसम्भवा इति द्योतयति, ये - अनिर्दिष्टनामानः, दोषाः - गुणप्रतिपक्षभूताः, ते - पूर्वोक्ता दोषाः, सर्वे - निःशेषाः, लोभसम्भवाः - लोभात्-पूर्वोक्तस्वरूपात् सम्भवः-प्रादुर्भावो येषामिति लोभसम्भवाः, तथैव - एवमेव, ये - अनिर्दिष्टनामानः, केऽपि - सर्वेऽपि, गुणाः-शुभभावाः, ते - पूर्वोक्ताः, सर्वे - निखिलाः, लोभवर्जनात्-लोभस्य वर्जनम् - त्यजनमिति लोभवर्जनम् तस्मात् ।
जगति ये केऽपि दोषाः सन्ति ते सर्वेऽपि लोभात्प्रादुर्भवन्ति । लोभः सर्वदोषाकरः । लोभी हिंसामपि करोति । सोऽसत्यमपि वदति । स चौर्यमपि विदधाति । स स्त्रीष्वासक्तोऽपि भवति । स विपुलं परिग्रहं धारयति । स देव-गुरु-धर्मानवगणयति । स धनमेव परमात्मानं मन्यते । स धनं स्वप्राणतुल्यं मन्यते । धनप्राप्त्यर्थं स स्वहिताहितमदृष्ट्वा सर्वाणि
શબ્દાર્થ - ત્રણે લોકમાં જે દોષો છે, તે બધા લોભથી થનારા છે. તેમજ જે કોઈ પણ ગુણો છે તે બધા લોભને વર્જવાથી થાય છે. (૧૮)
પદ્માયાવૃત્તિનો ભાવાનુવાદ - જગતમાં જે કોઈ પણ દોષો છે, તે બધાય લોભમાંથી પેદા થાય છે. લોભ બધા દોષોની ખાણ છે. લોભી હિંસા પણ કરે છે. તે જૂઠ પણ બોલે છે. તે ચોરી પણ કરે છે. તે સ્ત્રીઓમાં આસક્ત પણ થાય છે. તે ઘણો પરિગ્રહ રાખે છે. તે દેવ-ગુરુ-ધર્મની અવગણના કરે છે. તે ધનને જ પરમાત્મા માને છે. તે ધનને પોતાના પ્રાણ સમાન માને છે. ધન મેળવવા તે પોતાના હિત અને અહિતને જોયા વિના બધા પાપો કરે છે. ઉકરડામાં બધા લોકો કચરો નાંખે છે.
१. त्रैलोक्यामपि - AI