________________
लोभः सर्वानर्थकर:
योगसार: ५/१७
४९२
कुणइ । उद्दामदोसविसवेग- दूसियं कं न जियलोए ? ॥ १५ ॥ ( छाया - लोभो भुजङ्गम इव, लब्धप्रसरो विसंस्थुलं करोति । उद्दामद्वेषविषवेग- दूषितं कं न जीवलोके ? ॥१५॥) जीवदयाप्रकरणे उक्तम् - 'लोभाओ आरंभो, आरंभाओ य होइ पाणिवहो । लोभारंभनियत्ते नवरं, अह होइ जीवदया ॥२१॥' (छाया - लोभादारम्भः, आरम्भाच्च भवति प्राणिवधः । लोभारम्भनिवृत्ते नवरं, अथ भवति जीवदया ॥ २१ ॥ ) धर्मोपदेशश्लोकेषूक्तम् – 'अतिलोभं वितन्वानो, नरो नरकमाप्नुयात् । अवाप्याकालमरणं सागरे सागरो यथा ॥ ६१ ॥ '
लोभः सर्वेषां पापानां जनकः । इत्थं लोभस्यातीवानर्थकृत्त्वं दुर्जेयत्वञ्च विचार्य तस्य नाशायाऽतिप्रयत्नवद्भिर्भवितव्यम् ।
अयमत्रोपदेशसारः-लोभः सर्वानर्थकरः । अतः स मूलतो नाशयितव्यः । उक्तञ्च धर्मोपदेश श्लोकेषु - ' न स्याद्धर्माय योग्योऽति-लोभाकुलितमानसः । हितैषी तं त्यजेत्तेना- न्यथा दुःखी कपिर्यथा ॥६२॥ ॥ १७॥
अवतरणिका - लोभस्यानर्थकारित्वं प्रदर्श्याऽधुना तस्य सर्वदोषमूलत्वं प्रकटयति જીવલોકમાં કોને વ્યાકુળ અને સ્વચ્છંદ દ્વેષરૂપી વિષના વેગથી દૂષિત કરતો નથી ? (૧૫)' જીવદયા પ્રકરણમાં કહ્યું છે, ‘લોભથી આરંભ થાય છે. આરંભથી હિંસા થાય છે. લોભ અને આરંભથી નિવૃત્ત થયે છતે જીવદયા થાય છે. (૨૧)' ધર્મોપદેશશ્લોકોમાં કહ્યું છે, ‘જેમ સાગર સમુદ્રમાં પડીને અકાળે મરીને નરકમાં ગયો તેમ અતિલોભ કરનાર મનુષ્ય અકાળે મરણ પામીને નરકમાં જાય છે. (૬૧)'
લોભ બધા પાપોનો બાપ છે. આમ લોભ ખૂબ જ નુકસાન કરનાર અને મુશ્કેલીથી જિતાય તેવો છે, એમ વિચારીને તેના નાશ માટે ખૂબ પ્રયત્ન કરવા.
અહીં ઉપદેશનો સાર આ પ્રમાણે છે - લોભ બધા અનર્થોને કરનાર છે, માટે તેનો મૂળથી નાશ કરવો. ધર્મોપદેશશ્લોકોમાં કહ્યું છે, ‘અતિલોભથી વ્યાકુળ મનવાળો ધર્મ માટે યોગ્ય નથી. તેથી હિતને ઇચ્છનારો લોભને ત્યજે. નહીતર તે वांहरानी भेभ हुःजी थाय. (६२) ' (१७)
અવતરણિકા - લોભ અનર્થ કરનાર છે, એમ બતાવી હવે તે બધા દોષોનું મૂળ છે એમ બતાવે છે -