________________
४५५
योगसारः ५/६
मनो निरोद्धव्यम् । ध्ययने -जयं चरे जयं चिट्ठे जयमासे जयं सए । जयं भुजंतो भासंतो पावं कम्म न बंधइ ॥८॥' (छाया - यतं चरेत् यतं तिष्ठेत्, यतमासीत यतं स्वप्यात् । यतं भुञ्जानो भाषमाणः, पापं कर्म न बध्नाति ॥८॥) ततो मोक्षकदत्तचित्तो मुनिर्मनोवाक्काया यतनया प्रवर्त्तयति । सोऽयतनया प्रवृत्तान्मनोवाक्कायान्निरुणद्धि । स चित्तेनाऽशुभं न चिन्तयति । सोऽपध्यानं न करोति । ध्यानं चतुर्विधम्, तद्यथा-आर्तध्यानं रौद्रध्यानं धर्मध्यानं शुक्लध्यानञ्च । तत्र धर्मध्यानशुक्लध्याने प्रशस्ते । आर्तध्यानरौद्रध्यानेऽप्रशस्ते । यदुक्तं श्रीध्यानशतके श्रीजिनभद्रगणिक्षमाश्रमणैः - 'अट्ट रुदं धम्म, सुक्कं झाणाई तत्थ अंताई । निव्वाणसाहणाई, भवकारणमट्टरुद्दाइं ॥५॥' (छाया - आर्तं रौद्रं धर्म्य, शुक्लं ध्यानानि तत्रान्त्यानि । निर्वाणसाधनानि, भवकारणमातरौद्राणि ॥५॥) आर्तध्यानं चतुष्प्रकारम्, तद्यथा-इष्टवियोगचिन्ता, अनिष्टसंयोगचिन्ता, रोगचिन्ता, निदानञ्च । उक्तञ्चाध्यात्मसारे - 'शब्दादीनामनिष्टानां वियोगासम्प्रयोगयोः । चिन्तनं वेदनायाश्च व्याकुलत्वमुपेयुषः ॥१६/४॥ इष्टानां प्रणिधानं च, सम्प्रयोगावियोगयोः । निदानचिन्तनं पापमार्त्तमित्थं चतुर्विधम् ॥१६/५॥' रौद्रध्यानमपि चतुष्प्रकारम्, तद्यथा-हिंसातीव्रचिन्तરહેવું, જયણાપૂર્વક બેસવું, જયણાપૂર્વક સૂવું, જયણાપૂર્વક જમતો અને બોલતો પાપકર્મ બાંધતો નથી. (૮)' તેથી મોક્ષને વિષે એકમાત્ર ચિત્તવાળો મુનિ મનવચન-કાયા જયણાપૂર્વક પ્રવર્તાવે છે. તે અજયણાપૂર્વક પ્રવર્તેલા મન-વચન-કાયાને અટકાવે છે. તે મનથી અશુભ વિચારતો નથી. તે ખરાબ ધ્યાન કરતો નથી. ધ્યાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમાં ધર્મધ્યાન અને શુક્લધ્યાન સારા છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ખરાબ છે. શ્રીધ્યાનશતકમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ કહ્યું છે, “આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ધ્યાનો છે. તેમાં છેલ્લા બે મોક્ષના સાધનો છે. આર્ત અને રૌદ્ર એ संसारन। ॥२४॥ छे. (५)' मातध्यान यार पारेछ.ते ॥ प्रभा - अष्टवियोगनी ચિંતા, અનિષ્ટસંયોગની ચિંતા, રોગની ચિંતા અને નિયાણું. અધ્યાત્મસારમાં કહ્યું છે, “શબ્દાદિ અનિષ્ટ વિષયોના વિયોગ અને અસંયોગની ચિંતા, વ્યાકુળ બનેલાની વેદનાની ચિંતા, ઇષ્ટ વિષયોના સંયોગ અને અવિયોગનો વિચાર અને નિયાણાનો विया२ - २॥ या२ प्रा२नु पापी मार्तध्यान छे. (१६/४, १६/५)' रौद्रध्यान ५५५ ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – હિંસાની તીવ્ર વિચારણા, જૂઠની તીવ્ર વિચારણા,