SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ४३६ धर्मोऽचिन्त्यचिन्तामणिकल्पः योगसार: ४/४२ स एव शाश्वतसुखधाममोक्षं प्रापयति । सुधर्मेणाऽसाध्यमपि सिध्यति । सुधर्मेणैवाऽत्र परत्र च सुखमवाप्यते । उक्तञ्च धर्मोद्यमकुलके - 'नरनरवइदेवाणं, जं सोक्खं सव्वमुत्तमं लोए । तं धम्मेण विढप्पड़, तम्हा धम्मं सया कुणह ॥ १ ॥ धम्मं करेह तुरियं, धम्मेण य हुंति सव्वसुक्खाई । सो अभयपयाणेणं, पंचिंदियनिग्रहेणं च IIદ્દા' (છાયા – નરનરપતિવેવાનાં, યત્નૌરવ્યું સર્વમુત્તમં જોવે । તદ્ધર્માર્ખતે, તસ્માદ્ધર્મ सदा कुरुत ॥१॥ धर्मं कुरुत त्वरितं धर्मेण च भवन्ति सर्वसौख्यानि । सोऽभयप्रदानेन, પચેન્દ્રિયનિગ્રહેળ વ ાદ્દા) I अयं धर्मोऽचिन्त्यचिन्तामणिकल्प:, उक्तञ्च योगशास्त्रे चतुर्थे प्रकाशे धर्मभावनायाम् 'स्वाख्यातः खलु धर्मोऽयं, भगवद्भिर्जिनोत्तमैः । यं समालम्बमानो हि, न मज्जेद्भवसागरे ॥९२॥ धर्मप्रभावतः कल्प- द्रुमाद्या ददतीप्सितम् । गोचरेऽपि न ते तस्थु-रधर्माधिष्ठितात्मनाम् ॥९८॥ अपारे व्यसनाम्भोधौ, पतन्तं पाति देहिनम् । सदा सविधवक-बन्धुर्धर्मोऽतिवत्सलः ॥ ९५ ॥ आप्लावयति नाम्भोधिराश्वासयति चाम्बुदः । यन्महीं स प्रभावोऽयं, ध्रुवं धर्मस्य केवलः ॥९६॥ न ज्वलत्यनलस्तिर्यग् यदूर्ध्वं वाति नानिलः । अचिन्त्यमहिमा तत्र, धर्म एव निबन्धनम् ॥९७॥ निरालम्बा એવા મોક્ષને પમાડે છે. સદ્ધર્મથી અસાધ્ય પણ સિદ્ધ થઈ જાય છે. સદ્ધર્મથી જ અહીં અને પરભવમાં સુખ મળે છે. ધર્મોઘમકુલકમાં કહ્યું છે, ‘લોકમાં મનુષ્ય, રાજા અને દેવોને જે સર્વથી શ્રેષ્ઠ સુખ છે તે ધર્મથી મળે છે. માટે ધર્મ હંમેશા કરવો. (૧) ઝડપથી ધર્મ કરો. ધર્મથી બધા સુખો મળે છે. અભયદાન આપવાથી અને પાંચ ઈન્દ્રિયોના નિગ્રહથી ધર્મ થાય છે. (૬)' આ ધર્મ અચિંત્ય ચિંતામણિ જેવો છે. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં ધર્મભાવનામાં કહ્યું છે - ‘જિનેશ્વર ભગવંતોએ આ ધર્મ સારી રીતે કહ્યો છે, જેનું આલંબન કરનાર જીવ ભવસાગરમાં ડૂબતો નથી. (૯૨) ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ વગેરે ઇચ્છિત વસ્તુ આપે છે. અધર્મમાં આત્માને અધિષ્ઠિત કરનારાઓના વિષયમાં પણ તે કલ્પવૃક્ષ વગેરે ૨હેતાં નથી. (૯૪) અપાર એવા આપત્તિઓના સમુદ્રમાં પડતાં જીવને હંમેશા નજીકમાં રહેનારો, એકમાત્ર બંધુ સમાન, અતિ વાત્સલ્યવાળો ધર્મ રક્ષે છે. (૯૫) સમુદ્ર પૃથ્વીને ડુબાડતો નથી અને વાદળ પૃથ્વીને જે આશ્વાસન આપે છે, તે આ નક્કી માત્ર ધર્મનો પ્રભાવ છે. (૯૬) અગ્નિ જે તીર્થ્રો બળતો નથી, પવન જે ઊંચે વાતો નથી તેમાં અચિંત્ય મહિમાવાળો ધર્મ જ કારણ છે. (૯૭) આલંબન વિનાની, આધાર વિનાની,
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy