________________
३६६
मुनेर्भिक्षादातुः पुरः सम्बन्धप्रकटनम्
योगसार: ४/१९
सत्त्वाधिकः साधनाकरणार्थं देहं पालयति, हीनसत्त्वस्तु साधनां विमुच्य देहं लालयति । अयमत्रोपदेशः साधुना भिक्षार्थं सम्बन्धान्प्रकटीकृत्य गृहस्थानां पुरो दीनेन न भवितव्यम् ॥१८॥
अवतरणिका - दैन्यमाश्रितो मुनिभिक्षादात्र्याः पुरो यथा सम्बन्धान्प्रकटयति तथा पूर्वश्लोके प्रदर्शितम् । अधुना स भिक्षादातुः पुरो यथा सम्बन्धान्प्रकटयति तथा दर्शयति मूलम् अहं त्वदीयपुत्रोऽस्मि, कवलैस्तव वद्धितः । तव भागहरश्चैव, जीवकस्ते तवेहकः ॥१९॥
-
अन्वयः - अहं तव कवलैर्वर्धितस्त्वदीयपुत्रोऽस्मि, (अहं) तव भागहरश्चैव, (अहं) ते जीवकः, (अहं) तवेहकः ।
-
पद्मीया वृत्तिः - अहम् - मुनि:, तव त्वया दत्तैः, कवलैः - भोजनैः, वर्धितः - पोषित:, त्वदीयपुत्रः - त्वदीयः - तव सम्बन्धी चासौ पुत्रः - सुतश्चेति त्वदीयपुत्रः, अस्मि - विद्ये, अहमित्यत्राप्यनुवर्त्तनीयम्, तव - त्वत्सम्बन्धी, भागहरः - पितृधनादर्धांशस्य ग्राहकः, चशब्दः समुच्चये, एवशब्दो अन्यसम्बन्धव्यवच्छेदार्थम्, अहमिति पुनरप्यत्रानुवर्त्तनीयम्, ते – तव, जीवकः - आश्रितः, अहमित्यत्राप्यनुवर्त्तनीयम्, तव • त्वत्सम्बन्धी, ईहकः - अभिलाषी ।
કરવા માટે શ૨ી૨નું પાલન કરે છે, અલ્પસત્ત્વવાળો સાધુ તો સાધના છોડીને શરીરનું લાલન કરે છે.
અહીં ઉપદેશ આ પ્રમાણે છે – સાધુએ ભિક્ષા માટે સંબંધોને પ્રગટ કરી ગૃહસ્થોની सागण हीन न थवुं. (१८)
અવતરણિકા - દીન બનેલો મુનિ ભિક્ષા આપનારી સ્ત્રીની આગળ જે રીતે સંબંધોને પ્રગટ કરે છે, તે પૂર્વશ્લોકમાં બતાવ્યું. હવે તે ભિક્ષા આપનારા પુરુષની આગળ જે રીતે સંબંધોને પ્રગટ કરે છે તે બતાવે છે
શબ્દાર્થ - ‘હું તારા કોળિયાઓથી વધેલો તારો પુત્ર છું. હું તારો ભાગીદાર છું.
દીન બનેલો મુનિ ગૃહસ્થ પુરુષની
હું તારો આશ્રિત છું. હું તને ચાહનારો છું.' આગળ આવા સંબંધો પ્રગટ કરે છે. (૧૯)
-
-